ફક્ત કાયદાથી રોકાશે નહી રેપની ઘટનાઓ, અગાઉ પણ હતો કાયદો, જાણો ક્યાં છે ખામીઓ?

પશ્ચિમ બંગાળ છેલ્લા એક મહિનાથી દુષ્કર્મ અને હત્યાના કેસને લઈને ચર્ચામાં છે

પશ્ચિમ બંગાળ છેલ્લા એક મહિનાથી દુષ્કર્મ અને હત્યાના કેસને લઈને ચર્ચામાં છે. કોલકાતાની આરજી કર હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં એક તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર પહેલા દુષ્કર્મ અને પછી તેની હત્યા

Related Articles