શોધખોળ કરો

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ જશે કરતારપુર, કેપ્ટન અમરિંદર સિંહના આમંત્રણનો કર્યો સ્વીકાર

ર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ કરતારપુર કૉરિડોર ખુલ્યા બાદ 9 નવેમ્બરે પ્રથમ જથ્થા સાથે પાકિસ્તાન જશે. મનમોહન સિંહે પ્રથમ જથ્થા સાથે કરતારપુર સાહિબ જવાનું પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના આમંત્રણનો સ્વીકાર કર્યો છે.

નવી દિલ્હી: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ કરતારપુર કૉરિડોર ખુલ્યા બાદ 9 નવેમ્બરે પ્રથમ જથ્થા સાથે પાકિસ્તાન જશે. મનમોહન સિંહે પ્રથમ જથ્થા સાથે કરતારપુર સાહિબ જવાનું પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના આમંત્રણનો સ્વીકાર કર્યો છે. આ પહેલા પાકિસ્તાન સરકારે પણ મનમોહન સિંહને કરતારપુર સાહિબ આવવા માટે આમંત્રણ મોકલ્યું હતું. પરંતુ મનમોહન સિંહે પાકિસ્તાનનના આમંત્રણ પર કરતારપુર જવાનો ઈનકાર કરી દિધો હતો. પૂર્વ પ્રધાનમંત્રીને કરતારપુર સાહિબ જવા આમંત્રણ આપવા માટે અમરિંદર સિંહ દિલ્હી પહોંચ્યા હતા. અમરિંદર સિંહે મનમોહન સિંહને ગુરૂ નાનક દેવની 550મી જયંતી પર કરતારપુર સાહિબ જવા માટે આમંત્રણ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સ્થિત કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં ગુરૂનાનક દેવના દર્શન માટે શ્રદ્ધાળુઓ પાસે પાસપોર્ટ હોવો જરૂરી છે. જો કે અહીં દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને પાકિસ્તાનના વિઝા લેવાની જરૂર નથી પરંતુ તેમની પાસે પાસપોર્ટ હોવો જોઈએ અને સાથે તેમણે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે, આયુષ્માન કાર્ડ બનાવવા નહીં લગાવવા પડે સરકારી ઓફિસના ચક્કર, ઘરે બેઠા બની જશે 

શું ચીનની સેનાએ અરુણાચલમાં ઘૂસણખોરી કરી લગાવ્યો કેમ્પ? રિપોર્ટ પર આવ્યો ભારતીય સેનાનો જવાબ

રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર: રાશન ઓછું મળે કે ડીલર મનમાની કરે, તો અહીં કરો સીધી ફરિયાદ

Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે

વિડિઓઝ

Saurashtra Rain : સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : માણસના જીવની જવાબદારી કોની?
Gujarat Rain Alert: ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં 48 કલાકમાં વરસાદનું થશે આગમન: અંબાલાલ પટેલની મોટી આગાહી
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનની સેનાએ અરુણાચલમાં ઘૂસણખોરી કરી લગાવ્યો કેમ્પ? રિપોર્ટ પર આવ્યો ભારતીય સેનાનો જવાબ
શું ચીનની સેનાએ અરુણાચલમાં ઘૂસણખોરી કરી લગાવ્યો કેમ્પ? રિપોર્ટ પર આવ્યો ભારતીય સેનાનો જવાબ
હવે, આયુષ્માન કાર્ડ બનાવવા નહીં લગાવવા પડે સરકારી ઓફિસના ચક્કર, ઘરે બેઠા બની જશે 
હવે, આયુષ્માન કાર્ડ બનાવવા નહીં લગાવવા પડે સરકારી ઓફિસના ચક્કર, ઘરે બેઠા બની જશે 
Gujarat Rain Alert: સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાત ધમરોળાશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી: ગુજરાતના આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર, જાણી લો

હવે WhatsApp પર મળશે આયુષ્માન કાર્ડ! સરકારે જાહેર કર્યો આ નવો નંબર

8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થા (DA) માં થશે મોટો વધારો

Fifa World Cup: વર્લ્ડકપમાં સૌથી મોટો ઉલટફેર, ચાર વખતની ચેમ્પિયન જર્મની બહાર

128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટની ધમાકેદાર એન્ટ્રી! માત્ર 6 ટીમો જ રમી શકશે? જાણો ક્વોલિફિકેશન પ્લાન

Embed widget