શોધખોળ કરો

Anant-Radhika Pre Wedding: માર્ક ઝકરબર્ગ પત્ની સાથે પહોંચ્યા જામનગર. વિદેશી મહેમાનનો જોવા મળ્યો દેશી અંદાજ

Anant-Radhika Pre Wedding:  મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્ન 12મી જુલાઈએ છે

Anant-Radhika Pre Wedding:  મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્ન 12મી જુલાઈએ છે પરંતુ તે પહેલા જામનગરમાં 1લીથી 3જી માર્ચ દરમિયાન ભવ્ય પ્રી-વેડિંગ સેલિબ્રેશન થવાનું છે. આ પ્રી-વેડિંગમાં બોલિવૂડથી લઈને બિઝનેસ જગતની અનેક હસ્તીઓ હાજરી આપવા પહોંચ્યા છે.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

હવે આ ગેસ્ટ લિસ્ટમાં ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગનું નામ પણ જોડાઈ ગયું છે જ્યારે તે જામનગર એરપોર્ટ પર તેની પત્ની પ્રિસીલીયા ચૈન સાથે જોવા મળ્યા હતા. જામનગર એરપોર્ટ પર માર્ક ઝકરબર્ગ અને તેમની પત્ની પ્રિસેલીયા ચૈનનું ગુજરાતી રીતિ-રિવાજ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના કારણે કપલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યું હતું.

માર્ક ઝકરબર્ગ પત્ની સાથે જામનગર પહોંચ્યા હતા

ફિલ્મના સમાચારો પર નજર રાખનાર માનવ મંગલાનીએ આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેણે લખ્યું, માર્ક ઝકરબર્ગ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિવેડીંગ સેરેમનીમાં ભાગ લેવા માટે પત્ની પ્રિસેલીયા ચૈન સાથે જામનગર પહોંચી ગયા છે. આ તસવીરમાં માર્ક અને પ્રિસીલીયા ચૈન કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા પરંતુ તેમનું સ્વાગત હાર પહેરાવીને કરવામાં આવ્યું હતું.

માર્ક ઝકરબર્ગ પહેલા એમાર પ્રોપર્ટીઝના સ્થાપક મોહમ્મદ અલબ્બર પણ જામનગર પહોંચ્યા હતા. અત્યાર સુધી, પોપ સિંગર રિહાન્ના, જે આંતરરાષ્ટ્રીય સ્ટાર છે, તેની ટીમ સાથે અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં પહોંચી હતી. આ સિવાય બિલ ગેટ્સ, વીવી નેવો, સુંદર પિચાઈ જેવી સેલિબ્રિટી જેઓ ઈન્ડસ્ટ્રીમાં ફેમસ છે તેમને પણ સામેલ થવાના સમાચાર છે.

'રાધિકા-અનંત પ્રિ-વેડિંગ'માં કોણ કોણ આવી પહોંચ્યા છે

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં શાહરૂખ ખાન તેના પરિવાર સાથે પહોંચ્યો છે. આ સિવાય કરીના કપૂર, જ્હાનવી કપૂર, સલમાન ખાન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સ જામનગર પહોંચી ગયા છે. અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ જામનગરમાં 1લીથી 3જી માર્ચ દરમિયાન યોજાશે, જેના માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર અંબાણી પરિવાર હાલ જામનગરમાં હાજર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction : ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલ પટેલની મોટી આગાહીHun To Bolish : હું તો બોલીશ :  કોંગ્રેસ તૂટી કે ભાજપે તોડી?Hun To Bolish : હું તો બોલીશ :  કેમ ફૂંકાયું નગરપાલિકાનું દેવાળિયું?Surendranagar Murder case : સુરેન્દ્રનગરના વનાળા ગામે યુવકની કરાઈ હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર
મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર
Mahakumbh 2025: કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિન મહાકુંભ પહોંચ્યો, ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી, જુઓ વીડિયો
Mahakumbh 2025: કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિન મહાકુંભ પહોંચ્યો, ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી, જુઓ વીડિયો
ગુજરાતના ખેડૂતો સોલાર પંપથી કરી રહ્યા છે વીજળીની બચત, સરકારની ₹218 કરોડથી વધુની સબસિડી
ગુજરાતના ખેડૂતો સોલાર પંપથી કરી રહ્યા છે વીજળીની બચત, સરકારની ₹218 કરોડથી વધુની સબસિડી
લિવ-ઇન રિલેશનશિપનો ખૌફનાક ચહેરો, લગ્નનું દબાણ કરતાં યુવતીની લાશને સૂટકેસમાં સળગાવી દીધી
લિવ-ઇન રિલેશનશિપનો ખૌફનાક ચહેરો, લગ્નનું દબાણ કરતાં યુવતીની લાશને સૂટકેસમાં સળગાવી દીધી
Embed widget