શોધખોળ કરો

આશિકીના ચક્કરમાં નાપાસ થયો મેડિકલ સ્ટુડન્ટ, ગર્લફ્રેન્ડ પાસે માંગી કોલેજ ફી

નાપાસ થવા પાછળ વિદ્યાર્થીએ પોતાની ગર્લફ્રેન્ડને જવાબદાર ઠેરવી હતી અને પ્રથમ વર્ષના અભ્યાસની ફી ભરવા કહ્યુ હતું.

નવી દિલ્હીઃ આશિકીના ચક્કરમાં મેડિકલનો અભ્યાસ કરનારો વિદ્યાર્થી પ્રથમ વર્ષમાં જ નાપાસ થયો હતો. નાપાસ થવા પાછળ વિદ્યાર્થીએ પોતાની ગર્લફ્રેન્ડને જવાબદાર ઠેરવી હતી અને પ્રથમ વર્ષના અભ્યાસની ફી ભરવા કહ્યુ હતું. ગર્લફ્રેન્ડે આ વાત પર બોયફ્રેન્ડને છોડી દીધો હતો. જેને કારણે છોકરાએ પોતાની ગર્લફ્રેન્ડને ફોન અને મેસેજ કરીને ફીની માંગણી કરવાનું શરૂ કરી દીધુ હતું. બાદમાં ગર્લફ્રેન્ડે પરેશાન થઇને પોલીસ ફરિયાદ નોંધાવી તો વિદ્યાર્થીને જેલ જવાનો વારો આવ્યો હતો. આ ઘટના મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાની છે. મહારાષ્ટ્ર ઔરંગાબાદ જિલ્લામાં 21 વર્ષના એક મેડિકલ સ્ટુડન્ટની પોલીસે ધરપકડ કરી હતી. વિદ્યાર્થી પર વસૂલી અને ગુનાહિત ઇરાદાથી છેતરપિંડીનો આરોપ છે. બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરીનો અભ્યાસ કરી રહેલા આરોપી વિદ્યાર્થીની પરીક્ષામાં નાપાસ થવા પર ગર્લફ્રેન્ડ પાસેથી અભ્યાસની ફી ભરવાની માંગ કરી હતી. તેનું કહેવું હતું કે, ગર્લફ્રેન્ડે તેનું ધ્યાન ભણવા પરથી હટાવ્યુ જેને કારણે તે નાપાસ થયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વિમિંગ પૂલની મજા બની મોતનું કારણ: માથાભેર કૂદકો મારતા 25 વર્ષીય યુવકનું કરુણ મોત, Video વાયરલ
સ્વિમિંગ પૂલની મજા બની મોતનું કારણ: માથાભેર કૂદકો મારતા 25 વર્ષીય યુવકનું કરુણ મોત, Video વાયરલ
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ફ્લેટનો કબજો મળ્યા પછી પણ બિલ્ડરે આપવું પડશે વળતર!
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ફ્લેટનો કબજો મળ્યા પછી પણ બિલ્ડરે આપવું પડશે વળતર!
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા સૈનિકોના નામ પહેલીવાર જાહેર, જાણો સરકારે શું કહ્યું?
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા સૈનિકોના નામ પહેલીવાર જાહેર, જાણો સરકારે શું કહ્યું?
સિયા-ચેતને ગૂગલ પર સર્ચ કરી હતી હત્યાની રીત, કર્યું રિહર્સલ, કેતન હત્યાકાંડમાં ખુલાસો
સિયા-ચેતને ગૂગલ પર સર્ચ કરી હતી હત્યાની રીત, કર્યું રિહર્સલ, કેતન હત્યાકાંડમાં ખુલાસો

વિડિઓઝ

Iran News : ઈરાકની રાજધાની બગદાદમાં ભારે તણાવ, સેનાએ ગ્રીન ઝોન વિસ્તારનો કર્યો ઘેરાવ
Morbi Farmers Protest : મોરબીમાં ખેડૂત આંદોલને પકડ્યો વેગ | કોણ કોણ આવ્યું સમર્થનમાં?
El Nino Effect : અલ નીનોની અસરને પગલે ગુજરાતમાં 11 વર્ષ બાદ વરસાદ ખેંચાયો
Gujarat Monsoon 2026 : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ?
Europe Hit Wave : યુરોપમાં પ્રચંડ ગરમીથી હાહાકાર, લંડનમાં ગરમીનો 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું:
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું: "પહેલા લેખિતમાં આપો, પછી જ વાતચીત"
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
ગંભીરને હટાવાશે? આ દિગ્ગજ બનશે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ; શ્રેયસ અય્યર કેપ્ટન બનતા જ થઈ મોટી ભવિષ્યવાણી
ગંભીરને હટાવાશે? આ દિગ્ગજ બનશે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ; શ્રેયસ અય્યર કેપ્ટન બનતા જ થઈ મોટી ભવિષ્યવાણી
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
Embed widget