Mizoram Election Results: આ છે મિઝોરમમાં સૌથી યુવા મહિલા ધારાસભ્ય, મોડલથી MLA સુધીની સફર

મિઝોરમની સૌથી યુવા ધારાસભ્ય
Source : Baryl Vanneihsangi
મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામોએ તમામ રાજકીય પક્ષોને ચોંકાવી દીધા છે. માંડ પાંચ વર્ષ જૂની પાર્ટીએ રાજ્યનું રાજકીય સમીકરણ બદલી નાખ્યું.
Mizoram Election Results 2023: પાંચેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીના (5 State Assembly Election Results 2023) પરિણામો આવી ગયા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપનું પ્રભુત્વ છે, જ્યારે કોંગ્રેસે તેલંગાણામાં તમામ પક્ષોને

