શોધખોળ કરો

વાયરલ થઈ રહ્યો છો લુટારું વાંદરાનો આ વીડિયો, ટોલ બુથમાં ઘુસી કરી ચોરી, જુઓ Video

આ સમગ્ર ઘટના કાનપુર બહાર સ્થિત બારાઝોડ ટોલ પ્લાઝાની છે. અહીં બુધવારે લગભગ સવા ચાર કલાકે કાનપુર તરફથી એક કાર આવે છે, અને ટોલ પ્લાઝા પર ઉભી રહે છે.

કાનપુરઃ અત્યાર સુધી તમે ચોરી ધાડ પાડવાની અનેક પ્રકારની ઘટનાઓ વિશે સાંભળ્યું શે પરંતુ હવે લોકોએ ચોરી કરવાની નવી રીત શોધી કાઢી છે. જાણીને આશ્ચર્ય થશે કે પરંતુ લોકો હવે વાંદરા દ્વારા ચોરી કરાવવા લાગ્યા છે. યૂપીના કાનપુરમાં ધોળે દિવસે માલિકના ઈશારા પર વાંદરાએ ચોરી કર્યાની ઘટના સામે આવી છે. ચોરીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહ્યો છો લુટારું વાંદરાનો આ વીડિયો, ટોલ બુથમાં ઘુસી કરી ચોરી, જુઓ Video આ સમગ્ર ઘટના કાનપુર બહાર સ્થિત બારાઝોડ ટોલ પ્લાઝાની છે. અહીં બુધવારે લગભગ સવા ચાર કલાકે કાનપુર તરફથી એક કાર આવે છે, અને ટોલ પ્લાઝા પર ઉભી રહે છે. 35 સેકન્ડના વીડિયોમાં 20 સેકન્ડ પર તમને એક સફેદ રંગની કાર ઉભી રહેતી જોવા મળશે. ત્યારે જ 22 સેકન્ડ પર તે કારની ડ્રાઈવીંગ સીટ પરથી એક વાંદરો નીકળે છે, અને સીધો ટોલ પ્લાઝાના કર્મચારીના કેબિનમાં દાખલ થઈ જાય છે. કર્મચારી કઈં સમજે તે પહેલા તો વાંદરો નોટોનું બંડલ ઉઠાવી પાછો કારમાં ડ્રાઈવર સીટ તરફ જવા લાગે છે. જોકે, કારમાં બેઠેલો ડ્રાઈવર તે વાંદરાને ધક્કો મારી ભગાવી મુકે છે. પરંતુ ત્યારબાદ વાંદરો નોટોનું બંડલ લઈ ત્યાંથી રફૂચક્કર થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, વાંદરો જે નોટોનું બંડલ લઈ ભાગી ગયો હતો, તેમાં પાંચ હજાર રૂપિયા હતા. વાંદરાની ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ટોલ કર્મી જ્યારે કાર ચાલકને વાંદરા વિશે પૂછે છે તો, કાર ચાલક કહે છે વાંદરો ક્યાંથી આવ્યો હતો મને નથી ખબર. કાર ચાલક પોતાની જાતને પુખરાયાનો રહેવાસી જણાવે છે. લાંબા સમય બોલાચાલી બાદ કાર ચાલક ત્યાંથી રવાના થઈ જાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
બંગાળના રાજકારણમાં ભૂકંપ: મમતાના સૌથી ખાસ નેતાએ છોડ્યો સાથ, તમામ પદો પરથી આપ્યું રાજીનામું
બંગાળના રાજકારણમાં ભૂકંપ: મમતાના સૌથી ખાસ નેતાએ છોડ્યો સાથ, તમામ પદો પરથી આપ્યું રાજીનામું
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી
BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી
Embed widget