ભારતીય અર્થતંત્ર અને ખેડૂતો પર અસર: શું વધુ વરસાદ એ સારા સમાચાર છે?

આ વર્ષે વધુ વરસાદની સંભાવના છે. આનાથી આશા જાગી છે કે વધુ વરસાદને કારણે પાક સારો થશે અને અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધશે. અહીં સમજો કેવી રીતે?

ભારતમાં જૂન-સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ ચોમાસા (Monsoon)નો વરસાદ (Rain) 87 સે.મી. પરંતુ આ વર્ષે ચોમાસા (Monsoon)માં સરેરાશ 106 સેમી વરસાદ (Rain) પડવાની ધારણા છે. આનો અર્થ એ થયો કે આ વર્ષે ભારતમાં સામાન્ય કરતાં 19% વધુ

Related Articles