શોધખોળ કરો

રાજયસભા હોબાળોઃ વિશેષ સમિતિ કરશે તપાસ, કાયદાના જાણકારોની સલાહ લેવાઈ રહી છે

બીજી તરફ સંસદમાં પક્ષ અને વિપક્ષની લડાઈ વચ્ચે રાજ્યસભા સચિવાલયે 11 ઓગસ્ટના રોજ રાજ્યસભાની અંદર થયેલા હોબાળા અંગે પોતાનો અહેવાલ રજૂ કર્યો છે.

રાજ્યસભામાં હંગામો: ચોમાસું સત્રના છેલ્લા દિવસે રાજ્યસભામાં હોબાળાની તપાસ એક વિશેષ સમિતિ કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે એક સપ્તાહની અંદર રાજ્યસભાની ઘટનાની તપાસ માટે એક સમિતિની જાહેરાત કરવામાં આવશે. આ સમિતિમાં અડધો ડઝનથી એક ડઝન સભ્યો હશે. આ બાબતની તપાસ નીતિશાસ્ત્ર સમિતિને બદલે વિશેષ સમિતિ દ્વારા કરવામાં આવશે. હાલમાં ભૂતપૂર્વ સેક્રેટરી અને કાયદાના નિષ્ણાતો પાસેથી અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે.

બીજા બાજુ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ચોમાસુ સત્રમાં કેટલાક સાંસદોના ખરાબ વર્તન પર ચિંતા વ્યક્ત કરી છે.

બીજી તરફ સંસદમાં પક્ષ અને વિપક્ષની લડાઈ વચ્ચે રાજ્યસભા સચિવાલયે 11 ઓગસ્ટના રોજ રાજ્યસભાની અંદર થયેલા હોબાળા અંગે પોતાનો અહેવાલ રજૂ કર્યો છે. અહેવાલ મુજબ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડોલા સેને હોબાળાના દિવસે દિવસે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી સાથે ગેરવર્તન કર્યું હતું. તેમણે માત્ર તેનો રસ્તો જ રોક્યો ન હતો પરંતુ પિયુષ ગોયલને ધક્કો પણ માર્યો હતો. જ્યારે સાંસદો ફૂલો દેવી નેતામ, છાયા વર્મા અને એલ્મરન કરીમ પર માર્શલો સાથે મારપીટ કરવાનો આરોપ છે.

રિપોર્ટમાં સમગ્ર ઘટનાનું મિનિટવાર વર્ણન કરવામાં આવ્યું

રિપોર્ટમાં સમગ્ર ઘટનાનું મિનિટવાર વર્ણન કરવામાં આવ્યું છે. 11 ઓગસ્ટની સાંજે 6:02 થી 7:05 સુધી, રાજ્યસભા સચિવાલયના અહેવાલમાં દરેક એક મિનિટની વિગતો રજૂ કરવામાં આવી છે. આ દરમિયાન મહિલા માર્શલ સાથેની ઘટના અને તેને થયેલી ઈજાને પણ રિપોર્ટમાં વિગતવાર દર્શાવવામાં આવી છે.

રાજ્યસભા સચિવાલય દ્વારા રજૂ કરાયેલા અહેવાલ મુજબ સાંજે 6 વાગ્યા બાદ પરિસ્થિતિ વધુ વણસી હતી. પ્રસ્તુત અહેવાલ મુજબ 6.2 વાગ્યે TMC સાંસદ ડોલા ફાંસીનો ફંદો તૈયાર કર્યો જ્યારે 6.40 વાગ્યે ડોલા સેન અને સાંસદ શાંતા ક્ષેતીય બેલ સુધી પહોંચ્યા બાદ હોબાળો શરૂ કર્યો. સાંજે 6.08 કલાકે સાંસદ ફુલો દેવી, સાંજે 6.09 વાગ્યે છાયા વર્માએ ચેરમેનના ટેબલ તરફ કાગળો ફેંક્યા.

સાંસદ ડોલા સેને કેન્દ્રીય પ્રધાનોને ધક્કા માર્યા

સાંજના 6.17 વાગ્યે સાંસદ અખિલેશ પ્રસાદ સિંહ પર વીડિયો રેકોર્ડિંગનો આરોપ છે. 6.22 કલાકે જ્યારે રાજ્યસભામાં સરકારના નેતાઓ પીયૂષ ગોયલ અને પ્રહલાદ જોશી અધ્યક્ષને મળવા ગૃહમાં પ્રવેશ કરી રહ્યા હતા, ત્યારે સાંસદ ડોલા સેને પહેલા બંને હાથથી તેમનો રસ્તો રોક્યો અને બાદમાં તેમને ધક્કો મારવાનો આરોપ છે. રિપોર્ટ અનુસાર આ ઘટનામાં મહિલા માર્શલ અક્ષિતા ભટને ગંભીર ઈજા થઈ છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે ચોમાસુ સત્ર દરમિયાન પહેલા દિવસથી જ પક્ષો અને વિપક્ષ વચ્ચે મડાગાંઠ હતી. જેના કારણે સમગ્ર સત્ર દરમિયાન ગૃહ એક દિવસ પણ સુચારૂ રીતે ચાલી શક્યું ન હતું. 11 ઓગસ્ટના રોજ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ. બંધારણનાં 127માં સુધારા બિલ અને સામાન્ય વીમા બિલ રાજ્યસભામાં પસાર થવાનું હતું. જેને લઈને વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: રાજ્ય સરકારનો શિક્ષકો માટે મહત્વનો નિર્ણય, નવા બદલીના નિયમો જાહેર કર્યા, જાણો શેના આધારે મળશે ટ્રાન્સફર
Gujarat: રાજ્ય સરકારનો શિક્ષકો માટે મહત્વનો નિર્ણય, નવા બદલીના નિયમો જાહેર કર્યા, જાણો શેના આધારે મળશે ટ્રાન્સફર
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ
ગોંડલમાં જયરાજસિંહના પરિવાર દ્વારા તુલસી વિવાહનું આયોજન, CM ભૂપેંદ્ર પટેલે ઠાકોરજીની આરતી ઉતારી
ગોંડલમાં જયરાજસિંહના પરિવાર દ્વારા તુલસી વિવાહનું આયોજન, CM ભૂપેંદ્ર પટેલે ઠાકોરજીની આરતી ઉતારી
Aadhaar Update: આધારકાર્ડમાં કેટલી વખત બદલી શકો છો ડિટેલ ? જાણો તમામ જાણકારી  
Aadhaar Update: આધારકાર્ડમાં કેટલી વખત બદલી શકો છો ડિટેલ ? જાણો તમામ જાણકારી  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Farmer: પાલનપુરમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાંHun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલ મલ્ટી કે મની સ્પેશિયાલીસ્ટKhyati Hospital Incident : આરોગ્ય સેવાનું ખાનગીકારણ કરવાનું સુનિયોજિત કાવતરું: મનીષ દોશીTulsi Vivah: ગોંડલમાં જયરાજસિંહના પરિવાર દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: રાજ્ય સરકારનો શિક્ષકો માટે મહત્વનો નિર્ણય, નવા બદલીના નિયમો જાહેર કર્યા, જાણો શેના આધારે મળશે ટ્રાન્સફર
Gujarat: રાજ્ય સરકારનો શિક્ષકો માટે મહત્વનો નિર્ણય, નવા બદલીના નિયમો જાહેર કર્યા, જાણો શેના આધારે મળશે ટ્રાન્સફર
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ
ગોંડલમાં જયરાજસિંહના પરિવાર દ્વારા તુલસી વિવાહનું આયોજન, CM ભૂપેંદ્ર પટેલે ઠાકોરજીની આરતી ઉતારી
ગોંડલમાં જયરાજસિંહના પરિવાર દ્વારા તુલસી વિવાહનું આયોજન, CM ભૂપેંદ્ર પટેલે ઠાકોરજીની આરતી ઉતારી
Aadhaar Update: આધારકાર્ડમાં કેટલી વખત બદલી શકો છો ડિટેલ ? જાણો તમામ જાણકારી  
Aadhaar Update: આધારકાર્ડમાં કેટલી વખત બદલી શકો છો ડિટેલ ? જાણો તમામ જાણકારી  
Rajkot: ગોંડલમાં ચંદ્ર મૌલેશ્વર મંદિરમાં શખ્સે ગળા પર છરી ફેરવી કમળપૂજાનો પ્રયાસ કરતા ખળભળાટ
Rajkot: ગોંડલમાં ચંદ્ર મૌલેશ્વર મંદિરમાં શખ્સે ગળા પર છરી ફેરવી કમળપૂજાનો પ્રયાસ કરતા ખળભળાટ
Champions trophy 2025: ICC પાકિસ્તાનને આપી શકે છે ઝટકો, આ દેશમાં ચેમ્પિયન્સ ટ્રોફી કરાવવાની તૈયારી: રિપોર્ટ
Champions trophy 2025: ICC પાકિસ્તાનને આપી શકે છે ઝટકો, આ દેશમાં ચેમ્પિયન્સ ટ્રોફી કરાવવાની તૈયારી: રિપોર્ટ
અમેરિકામાં દર વર્ષે કેટલા લોકોને ગ્રીન કાર્ડ મળે છે? જાણો આમાં ભારતીયોની સંખ્યા કેટલી છે
અમેરિકામાં દર વર્ષે કેટલા લોકોને ગ્રીન કાર્ડ મળે છે? જાણો આમાં ભારતીયોની સંખ્યા કેટલી છે
Chrome યુઝર્સ માટે સરકારે જાહેર કરી ચેતવણી, અનેક વર્ઝનમાં છે સિક્યોરિટી રિસ્ક
Chrome યુઝર્સ માટે સરકારે જાહેર કરી ચેતવણી, અનેક વર્ઝનમાં છે સિક્યોરિટી રિસ્ક
Embed widget