શોધખોળ કરો

આનંદો! સાંસદોની વધશે સેલેરી, સમિતિએ બેજિક સેલરી વધારવા આપી લીલી ઝંડી

નવી દિલ્લી: ભારતીય નેતાઓ રાજનીતિમાં એક-બીજા ઉપર આરોપો લગાવતા રહે છે. પરંતુ એક એવો મુદ્દો છે, જ્યાં નેતાઓ રાજનીતિમાં ઉપર જઈને સાંસદો વિચારે છે. તેમાં તેમને કંઈ ખોટું દેખાતું નથી. પોતાની સેલરીના મુદ્દા પર સાંસદો એક સુરમાં અવાજ ઉઠાવીને કહે છે કે આજની મોંઘવારીમાં તેમની સેલરી જીરો છે. પરંતુ ખૂબ ટૂંકા સમયમાં તેમની આ ફરિયાદ દૂર થઈ શકે છે. તેમની વધેલી સેલરીની ગીફ્ટ કેંદ્ર સરકાર ખૂબ જલ્દી આપી શકે છે. કેંદ્ર સરકારે સાંસદોની બેજિક સેલરીમાં 100 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. ભાજપા સાંસદ યોગી આદિત્યનાથની આગેવાનીવાળી સમિતિએ સાંસદોની બેજિક સેલરી 50 હજાર રૂપિયા વધારીને એક લાખ કરવાનો વિચાર કર્યો છે. સેલરી અને મોંઘવારી ભથ્થા માટે બનેલી સંયુક્ત સમિતિએ ભથ્થામાં પણ વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પીએમઓ પણ સમિતિની ભલામણોથી સહમત છે અને બહુ જલ્દીથી આ સંબંધમાં નિર્ણય લેવાઈ શકે છે. કેંદ્ર સરકારે રાષ્ટ્રપતિની સેલરી હાલ 1.5 લાખથી વધારીને 5 લાખ રૂપિયા પ્રતિ મહિનો કરવા પર વિચારી રહી છે. તેની સિવાય રાજ્યપાલની સેલરી પણ 1.10 લાખથી વધારીને 2.5 લાખ કરવા માટે વિચારી રહી છે.

ટોપ સ્ટોરી

CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર

ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ

દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન

ઉત્તરપ્રદેશ ચૂંટણીને લઈ એક્શનમાં પ્રિયંકા ગાંધી, 150 બેઠકોનું બનાવ્યું લિસ્ટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી

ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી

ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?

રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI

BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ

ચાલતી ટ્રેનમાં ઓર્ડર કરો ચાર્જર, દવાઓ અને જરૂરી સામાન, Blinkit કરશે ડિલિવરી

Embed widget