Nagaland Tapi bypoll 2023: કોંગ્રેસને પડ્યા પર પાટું, 4 રાજ્યોના પરિણામ વચ્ચે આ રાજ્યામાં પણ મળી હાર

( Image Source : PTI )
Source : PTI
Nagaland Tapi Bypoll 2023: હાલમાં દેશના ચાર રાજ્યોમાં વિધાનસભા મતોની ગણતરી ચાલી રહી છે. આ રાજ્યોમાં તેલંગાણા, છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે.
Nagaland Tapi Bypoll 2023: હાલમાં દેશના ચાર રાજ્યોમાં વિધાનસભા મતોની ગણતરી ચાલી રહી છે. આ રાજ્યોમાં તેલંગાણા, છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. જો કોંગ્રેસની વાત કરીએ તો ટ્રેન્ડ અનુસાર

