શોધખોળ કરો

એક વર્ષમાં 5થી વધુ ઈ-ચલણ કપાશે તો લાયસન્સ થશે સસ્પેન્ડ, દંડ નહીં ભરો તો વાહન પણ બ્લોક

new e challan rules 2026: ટ્રાફિક નિયમો થયા કડક: ઈ-ચલણ સામે વાંધો હોય તો 45 દિવસમાં ઓનલાઈન ફરિયાદ કરી શકાશે; દંડ ન ભરવા પર RTOની તમામ સેવાઓ અટકી જશે અને વાહન પોર્ટલ પર ગાડી બ્લોક થશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વર્ષમાં પાંચ ઈ-ચલણથી ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ થશે.
  • ચલણ સામે 45 દિવસમાં ફરિયાદ, દંડ ન ભરતા ગાડી બ્લોક.
  • બ્લોક થતાં RTO સંબંધિત કોઈ પણ કામ નહીં કરી શકાય.

new e challan rules 2026: જો તમે પણ ટ્રાફિકના નિયમો તોડતા હોવ તો હવે સાવધાન થઈ જજો, કારણ કે સરકારે નિયમો ખૂબ જ કડક કરી દીધા છે. હવે જો એક જ વર્ષમાં તમારા વાહન પર 5 કે તેથી વધુ ઈ-ચલણ કપાશે, તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ સીધું સસ્પેન્ડ થઈ જશે. આટલું જ નહીં, જો તમે સમયસર દંડ નહીં ભરો તો 'વાહન પોર્ટલ' પર તમારી ગાડીને બ્લોક કરી દેવામાં આવશે, જેના કારણે તમે RTOને લગતું કોઈ પણ કામ નહીં કરાવી શકો. જોકે, સરકારે વાહનચાલકોને દંડ સામે વાંધો ઉઠાવવા 45 દિવસનો સમય પણ આપ્યો છે. રાજ્ય સરકારે અપીલ કરી છે કે આવી કડક કાર્યવાહીથી બચવા ટ્રાફિક નિયમોનું પાલન કરો. ચાલો જાણીએ આ નવા કડક નિયમો વિશે વિગતવાર.

વાંધો હોય તો 45 દિવસમાં કરી શકાશે ફરિયાદ

કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે મોટર વ્હીકલ એક્ટમાં મોટો ફેરફાર કર્યો છે. જો તમને કોઈ ઈ-ચલણ મળ્યું છે અને તમને લાગે છે કે આમાં કોઈ ભૂલ છે અથવા તમારે કોઈ રજૂઆત કરવી છે, તો ચલણ ઈશ્યુ થયાના 45 દિવસની અંદર તમે 'ઈ-ચલણ પોર્ટલ' પર ઓનલાઈન ફરિયાદ દાખલ કરી શકો છો.

દંડ ભરવા માટે કેટલો સમય મળશે?

જો તમે 45 દિવસમાં કોઈ ફરિયાદ નથી કરતા, તો સરકાર એવું માની લેશે કે તમને આ ચલણ મંજૂર છે. ત્યારબાદ ચલણ સ્વીકાર્યાના આગામી 30 દિવસની અંદર તમારે દંડની રકમ ભરી દેવાની રહેશે.

આ પણ વાંચોઃ Traffic Rules: સાવધાન! વર્ષમાં 5 વાર નિયમ તોડ્યો તો ડ્રાઈવિંગ લાયસન્સ થશે રદ; જાણો નવો કાયદો

દંડ નહીં ભરો તો ગાડી થશે બ્લોક

જો તમે નક્કી કરેલા સમયમાં દંડ નહીં ભરો, તો તમારી ગાડીને 'વાહન પોર્ટલ' પર "Not to be transacted" તરીકે માર્ક કરીને બ્લોક કરી દેવામાં આવશે. એકવાર ગાડી બ્લોક થઈ ગઈ, પછી તમે ડ્રાઇવિંગ લાયસન્સની પ્રક્રિયા, RC બુક કે વાહનને લગતી અન્ય કોઈ પણ સરકારી અરજી નહીં કરી શકો. જ્યાં સુધી પૂરો દંડ નહીં ભરાય ત્યાં સુધી RTOને લગતી તમામ વહીવટી પ્રક્રિયાઓ અટકી જશે.

જો તમારી ફરિયાદ રદ થાય તો શું કરવું?

જો તમે ઈ-ચલણ સામે ઓનલાઈન ફરિયાદ કરી છે અને અધિકારી તે ફગાવી દે છે, તો તમારી પાસે 30 દિવસનો સમય રહેશે જેમાં તમારે પૂરો દંડ ભરવો પડશે. જો તમે આ નિર્ણય સામે કોર્ટમાં અપીલ કરવા માંગતા હોવ, તો દંડની 50% રકમ ઈ-ચલણ પોર્ટલ પર ડિપોઝિટ તરીકે જમા કરાવીને અપીલ કરી શકશો.

જો તમે દંડ પણ નથી ભરતા અને કોર્ટમાં પણ નથી જતા, તો ચલણ સ્વીકૃત માની લેવાશે અને 15 દિવસમાં ફરજિયાત રકમ ચૂકવવી પડશે. જો આવું ન કર્યું તો તમારી ગાડી પોર્ટલ પર બ્લોક થઈ જશે.

આ પણ વાંચોઃ Motor Insurance Premium Hike: ડ્રાઈવિંગ થશે મોંઘુ, થર્ડ પાર્ટી મોટર ઈન્સ્યોરન્સ પ્રીમિયમ વધશે, જાણો ક્યારે અને કેટલું વધશે

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ
Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વિના જ કેમ માની ગયા સોનમ વાંગચુક? જાણો શું કરી સ્પષ્ટતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વિના જ કેમ માની ગયા સોનમ વાંગચુક? જાણો શું કરી સ્પષ્ટતા
PM મોદીએ રાત્રે 11:52 શેર કર્યો વીડિયો, Gen Zને ફ્રેન્ડસ કહીને કેમ કર્યું સંબોધન, પોઇન્ટથી સમજો
PM મોદીએ રાત્રે 11:52 શેર કર્યો વીડિયો, Gen Zને ફ્રેન્ડસ કહીને કેમ કર્યું સંબોધન, આ પોઇન્ટથી સમજો
ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ જોઈએ', સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કર્યા બાદ પણ માંગ યથાવત
ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ જોઈએ', સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કર્યા બાદ પણ માંગ યથાવત
Advertisement

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
Embed widget