શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
હૈદરાબાદ: ISISના 11 સંદિગ્ધોની કરી અટકાયત, હુમલો પ્લાન કરતા હોવાની શંકા
![હૈદરાબાદ: ISISના 11 સંદિગ્ધોની કરી અટકાયત, હુમલો પ્લાન કરતા હોવાની શંકા Nia Raids Several Places In Hyderabad 11 Isis Suspect Held હૈદરાબાદ: ISISના 11 સંદિગ્ધોની કરી અટકાયત, હુમલો પ્લાન કરતા હોવાની શંકા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/06/29112854/ISIS-AP-270x202.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્લી: બુધવારે નેશનલ ઈન્વેસ્ટીગેટીવ એજન્સી (NIA)એ હૈદરાબાદમાંથી આતંકી સંગઠન ISISના 11 સંદિગ્ધ શખ્સોને હિરાસતમાં લીધા છે. અધિકારીઓને મળેલી બાતમી અનુસાર આ 11 લોકો હૈદરાબાદમાં હુમલો કરવાનો પ્લાન બનાવી રહ્યા હતા.
આ શંકાસ્પદ યુવકો પાસેથી કેટલાક વિસ્ફોટકો, હથિયારો અને 15 લાખ રૂપિયા મળી આવ્યા છે. પોલીસ આ શખ્સોના બેકગ્રાઉન્ડ અંગે માહિતી મેળવવા તપાસ કરી રહી છે.
ઈંટેલિજંસના એક વરિષ્ઠ અધિકારીએ જાણકારી આપતા જણાવ્યું કે, એનઆઈએ દ્વારા હૈદરાબાદના ઓલ્ડ સિટીમાં ત્રણ-ચાર જગ્યાઓએ રેડ પાડવામાં આવી છે. આતંકવાદી પ્રવૃત્તિઓ થતી હોવાની શંકાના આધારે આ રેડ પાડવામાં આવી છે.
મહિતી છે કે આ પકડાયેલા શખ્સો ISISના સિરિયામાં રહેલા હેંડલર્સ સાથે સંપર્કમાં હતા અને ત્યાંથી ફંડ પણ મેળવતા હતા. તમામ 11 શખ્સો હાલ એનઆઈએના કબ્જામાં છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)