શોધખોળ કરો
Advertisement
નિર્ભયાના દોષિતોને તિહાડ જેલે પૂછ્યું- પરિવાર સાથે અંતિમ મુલાકાત ક્યારે કરવાની છે
દોષિત અક્ષય અને વિનયને પણ પરિવારજનો સાથે અંતિમ મુલાકાત માટે કહેવામાં આવી ચૂક્યું છે
નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસના તમામ 4 દોષિતોને તિહાડ જેલ વહીવટીતંત્રએ લેખિતમાં સૂચના આપી છે કે અંતિમ મુલાકાત ક્યારે કરવાની છે. તે પોતાના પરિવાર અને જેલ વહીવટીતંત્રને જણાવી દે. નવા આદેશમાં એ વાતનો ઉલ્લેખ છે કે મુકેશ અને પવન અંતિમ મુલાકાત કરી ચૂક્યા છે. દોષિત અક્ષય અને વિનયને પણ પરિવારજનો સાથે અંતિમ મુલાકાત માટે કહેવામાં આવી ચૂક્યું છે. સાપ્તાહિક મુલાકાત ચારેયની હજુ ચાલુ છે.
નિર્ભયાના ચારેય દોષિતોને ત્રણ માર્ચના રોજ સવારે છ વાગ્યે ફાંસી આપવામાં આવશે.પટિયાલા હાઉસ કોર્ટે 17 ફેબ્રુઆરીના રોજ નવું ડેથ વોરંટ જાહેર કરવાની માંગ કરતી અરજી પર આ નિર્ણય આપ્યો હતો.Tihar Jail Official: Have written to all four Nirbhaya case convicts in connection with their last meeting with families. Mukesh and Pawan were told that they had already met their families before February 1 death warrant. Akshay& Vinay have now been asked when they want to meet
— ANI (@ANI) February 22, 2020
Nirbhaya case: One of the death row convicts Pawan Gupta has refused to meet his legal aid counsel Ravi Qazi, in jail. No communication regarding the filing of pending legal remedies available to Pawan Gupta after the fresh death warrant
— ANI (@ANI) February 22, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion