શોધખોળ કરો

લગ્નમાં આતશબાજી કરવી પડી શકે છે ભારે, વરરાજાની પણ થઈ શકે ધરપકડ, જાણો વિગત

કાયદાનું પાલન નહીં કરવામાં આવે તો કાર્યવાહી દરમિયાન દુલ્હાની પણ ધરપકડ થઈ શકે છે.

નવી દિલ્હીઃ નોઇડા જિલ્લામાં લગ્ન પ્રસંગે ફટાકડા ન ફોડવા અને આતશબાજી ન કરવા માટે અત્યાર સુધી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા હતા પરંતુ હવે પ્રશાસને કડકાઈ દેખાડવાની ચેતવણી આપી છે. ઉપરાંત જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને જો આ પ્રકારની કોઈ સૂચના મળે તો સંબંધિત લોકોની તાત્કાલિક ધરપકડ કરવાના આદેશ આપ્યા છે. આ સંદર્ભે શનિવારે સિટી મેજિસ્ટ્રેટે એક વીડિયો બહાર પાડીને કહ્યું કે, સતત જાગૃત કર્યા બાદ લગ્નપ્રસંગોમાં આતશબાજીની સૂચના મળી રહી છે. જો કાયદાનું પાલન નહીં કરવામાં આવે તો કાર્યવાહી દરમિયાન દુલ્હાની પણ ધરપકડ થઈ શકે છે. સિટી મેજિસ્ટ્રેટ શૈલેન્દ્ર કુમાર મિશ્રેએ કહ્યું, સુપ્રીમ કોર્ટે ફટાકડા અને આતશબાજી પર પ્રતિબંધ લગાવ્યો છે પરંતુ કેટલાક લોકો લગ્ન સમારંભમાં આતશબાજી કરી રહ્યા છે. આ માટે તમામ પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો છે કે, સૂચના મળવા પર સ્થળ પર પહોંચીને ફોનમાં ફોટો લો અને જે કોઈ આરોપી હોય તેમની સામે ફરિયાદ દાખલ કરી ધરપકડ કરો. તેમણે કહ્યું કે, અત્યાર સુધી આ પ્રકારની ઘટનામાં દુલ્હાની ધરપકડ કરવામાં આવતી નહોતી પરંતુ જો લોકો નહીં માને તો આયોજકની સાથે દુલ્હાની પણ ધરપકડ શરૂ કરવામાં આવશે. પોલીસની સાથે મળીને આ યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ હાલતમાં આતશબાજી ચલાવી લેવાશે નહીં. INDvBAN: કોહલી-રહાણેની જોડીએ તોડ્યો ગાંગુલી-તેંડુલકરનો રેકોર્ડ, જાણો વિગત ગંગુબાઈ કાઠિયાવાડીનો સેટ જોઈ ચોંકી ગઈ આલિયા ભટ્ટ, કહી આ મોટી વાત, જાણો વિગત મહારાષ્ટ્રમાં આજે ‘સુપ્રીમ’ ફેંસલાનો દિવસ, BJP નેતાઓ સાથે વકીલની શરણમાં પહોંચ્યા અજીત પવાર

ટોપ સ્ટોરી

'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
Delhi CJP Protest: મમતા બેનર્જી અને કેજરીવાલ સહિત 4 પૂર્વ CM ની પોલીસે કરી અટકાયત
Delhi CJP Protest: મમતા બેનર્જી અને કેજરીવાલ સહિત 4 પૂર્વ CM ની પોલીસે કરી અટકાયત
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારે.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારે.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
Embed widget