શોધખોળ કરો

INDvBAN: કોહલી-રહાણેની જોડીએ તોડ્યો ગાંગુલી-તેંડુલકરનો રેકોર્ડ, જાણો વિગત

ભારતીય કેપ્ટન કોહલી અને અંજિક્યા રહાણેએ બાંગ્લાદેશ સામેની ઐતિહાસિક પિંક બોલ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં ચોથી વિકેટમાં ૯૯ રનની ભાગીદારી કરી હતી. આ સાથે બંનેએ અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટની ૪૨ ઈનિંગમાં ૨,૭૬૩ રન જોડયા હતા અને ટેસ્ટ ઈતિહાસમાં ચૌથી વિકેટમાં સર્વાધિક રન જોડનારી ભાગીદારીઓમાં બીજું સ્થાન હાંસલ કર્યુ હતું.

કોલકાતાઃ અત્રેના ઈડન ગાર્ડનમાં રમાઇ રહેલી ભારત-બાંગ્લાદેશ વચ્ચેની સૌપ્રથમ ડે નાઇટ ટેસ્ટમાં બાંગ્લાદેશની ટીમે બીજા દિવસના અંતે 6 વિકેટના નુકસાન પર 152 રન બનાવ્યા છે અને હજુ તેઓ ભારતથી 89 રન પાછળ છે. રહીમ 59 રને રમતમાં છે. મહમુદુલ્લા 39 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો હતો. ભારત તરફથી ઈશાંત શર્માને 4 અને ઉમેશ યાદવને 2 સફળતા મળી છે. 241 રનના દેવા સાથે મેદાનમાં ઉતરેલી બાંગ્લાદેશની ટીમની બીજી ઈનિંગમાં પણ કંગાળ શરૂઆત થઈ હતી. પ્રવાસી ટીમે 13 રનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી. પરંતુ તે બાદ રહીમ અને મહમુદુલ્લાએ ભારતીય બોલરોને મચક આપી નહોતી. મહમુદુલ્લા 39 રન બનાવી રિટાયર્ડ થયા બાદ ભારતે મહેદી હસન (15 રન) અને તૈજુલ ઇસ્લામ (11 રન)ની વિકેટ લીધી હતી. બીજા દિવસે ભારત પ્રથમ ઈનિંગ 347/9 પર દાવ ડિકલેર કર્યો હતો. સાહા 17 અને શમી 10 રને નોટ આઉટ રહ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન કોહલીએ સર્વાધિક 136 રન બનાવ્યા હતા. સદી ફટકારવાની સાથે જ કોહલી ભારત તરફથી ડે નાઇટ ટેસ્ટમાં સદી મારનારો પ્રથમ ખેલાડી બન્યો હતો. ચેતેશ્વર પૂજારાએ 55 અને અજિંક્ય રહાણે 51 રનનું યોગદાન આપ્યું હતું. રહાણે કોહલી સાથે ચોથી વિકેટ માટે 99 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો હતો. ભારતીય કેપ્ટન કોહલી અને અંજિક્યા રહાણેએ બાંગ્લાદેશ સામેની ઐતિહાસિક પિંક બોલ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં ચોથી વિકેટમાં 99 રનની ભાગીદારી કરી હતી. આ સાથે બંનેએ અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટની 42 ઈનિંગમાં 2,763 રન જોડયા હતા અને ટેસ્ટ ઈતિહાસમાં ચૌથી વિકેટમાં સર્વાધિક રન જોડનારી ભાગીદારીઓમાં બીજું સ્થાન હાંસલ કરી લીધું હતુ. તેમણે પાકિસ્તાનના ઈન્ઝમામ અને યુસુફના 50 ઈનિંગમાં 2,677 રન તેમજ ગાંગુલી અને તેંડુલકરના 44 ઈનિંગમાં 2,695 રનના રેકોર્ડને ઓવરટેક કર્યો હતો. હવે આ રેકોર્ડમાં કોહલી-રહાણે કરતાં માત્ર મિસ્બાહ અને યુનુસ ખાન જ આગળ છે, જેમણે ચોથી વિકેટમાં 51 ઈનિંગમાં 3,138 રન જોડયા હતા. મહારાષ્ટ્રમાં આજે ‘સુપ્રીમ’ ફેંસલાનો દિવસ, BJP નેતાઓ સાથે વકીલની શરણમાં પહોંચ્યા અજીત પવાર ગંગુબાઈ કાઠિયાવાડીનો સેટ જોઈ ચોંકી ગઈ આલિયા ભટ્ટ, કહી આ મોટી વાત, જાણો વિગત
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Nepal News: Gen Zનું ઉગ્ર પ્રદર્શન યથાવત, કાયદામંત્રીના ઘરમાં ચાંપી આગ,સંકટમાં સરકાર
Nepal News: Gen Zનું ઉગ્ર પ્રદર્શન યથાવત, કાયદામંત્રીના ઘરમાં ચાંપી આગ,સંકટમાં સરકાર
Ahmedabad :પાણી ભરેલા ખાડામાંથી પસાર થતાં પહેલા સાવધાન, AMCની બેદરકારીએ લીધો દંપતિનો જીવ
Ahmedabad :પાણી ભરેલા ખાડામાંથી પસાર થતાં પહેલા સાવધાન, AMCની બેદરકારીએ લીધો દંપતિનો જીવ
Surat: સુરતના પલસાણા તાલુકામાં કંપનીમાં બ્લાસ્ટમાં વધુ બેના મોત, મૃત્યુઆંક સાત પર પહોંચ્યો
Surat: સુરતના પલસાણા તાલુકામાં કંપનીમાં બ્લાસ્ટમાં વધુ બેના મોત, મૃત્યુઆંક સાત પર પહોંચ્યો
GST Reduction: ફૂલ ટેન્કમાં દોડે છે 900 કિલોમીટર, GST ઘટાડા બાદ કેટલી સસ્તી મળશે Tata Tiago
GST Reduction: ફૂલ ટેન્કમાં દોડે છે 900 કિલોમીટર, GST ઘટાડા બાદ કેટલી સસ્તી મળશે Tata Tiago
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદથી આજથી રાહત મળશે
Shankar Chaudhary: બનાસકાંઠામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની મુલાકાત
Surat Blast Case: સુરતના પલસાણા તાલુકામાં કંપનીમાં બ્લાસ્ટમાં વધુ બેના મોત
Pavagadh News: પાવાગઢમાં રોપ વે તૂટવાની ઘટનામાં કમિટીએ સોંપ્યો તપાસ રિપોર્ટ
Vice President Election: સીપી રાધાકૃષ્ણન Vs બી સુદર્શન, કોણ બનશે ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal News: Gen Zનું ઉગ્ર પ્રદર્શન યથાવત, કાયદામંત્રીના ઘરમાં ચાંપી આગ,સંકટમાં સરકાર
Nepal News: Gen Zનું ઉગ્ર પ્રદર્શન યથાવત, કાયદામંત્રીના ઘરમાં ચાંપી આગ,સંકટમાં સરકાર
Ahmedabad :પાણી ભરેલા ખાડામાંથી પસાર થતાં પહેલા સાવધાન, AMCની બેદરકારીએ લીધો દંપતિનો જીવ
Ahmedabad :પાણી ભરેલા ખાડામાંથી પસાર થતાં પહેલા સાવધાન, AMCની બેદરકારીએ લીધો દંપતિનો જીવ
Surat: સુરતના પલસાણા તાલુકામાં કંપનીમાં બ્લાસ્ટમાં વધુ બેના મોત, મૃત્યુઆંક સાત પર પહોંચ્યો
Surat: સુરતના પલસાણા તાલુકામાં કંપનીમાં બ્લાસ્ટમાં વધુ બેના મોત, મૃત્યુઆંક સાત પર પહોંચ્યો
GST Reduction: ફૂલ ટેન્કમાં દોડે છે 900 કિલોમીટર, GST ઘટાડા બાદ કેટલી સસ્તી મળશે Tata Tiago
GST Reduction: ફૂલ ટેન્કમાં દોડે છે 900 કિલોમીટર, GST ઘટાડા બાદ કેટલી સસ્તી મળશે Tata Tiago
કુલ્લુમાં ભયંકર ભૂસ્ખલન, 5 લોકો લાપતા તો એકનું મૃત્યુ, કાટમાળમાં અનેક લોકો દબાયાની આશંકા
કુલ્લુમાં ભયંકર ભૂસ્ખલન, 5 લોકો લાપતા તો એકનું મૃત્યુ, કાટમાળમાં અનેક લોકો દબાયાની આશંકા
INS Vishal: ભારત બનાવશે ન્યૂક્લિયર પાવર્ડ એરક્રાફ્ટ કેરિયર INS વિશાલ, એક સાથે લઈ જશે 55 ફાઈટર જેટ
INS Vishal: ભારત બનાવશે ન્યૂક્લિયર પાવર્ડ એરક્રાફ્ટ કેરિયર INS વિશાલ, એક સાથે લઈ જશે 55 ફાઈટર જેટ
GSTમાં ઘટાડા બાદ ફેસ્ટિવ સીઝન અગાઉ એક લાખ રૂપિયા સસ્તી થઈ Nissan Magnite, જાણો નવી કિંમત
GSTમાં ઘટાડા બાદ ફેસ્ટિવ સીઝન અગાઉ એક લાખ રૂપિયા સસ્તી થઈ Nissan Magnite, જાણો નવી કિંમત
Banaskantha: બે દિવસમાં સુઈગામમાં 17 ઈંચથી વધુ વરસાદ, બજારો-ખેતરો જળમગ્ન
Banaskantha: બે દિવસમાં સુઈગામમાં 17 ઈંચથી વધુ વરસાદ, બજારો-ખેતરો જળમગ્ન
Embed widget