શોધખોળ કરો

ભારત-ચીન તણાવઃ NSA અજીત ડોભાલે ચીનના વિદેશ મંત્રી સાથે કરી વાત, આ મુદ્દા પર થઈ ચર્ચા

બંને પક્ષો વચ્ચે થયેલી સમજૂતી અંતર્ગત ચીની સૈનિકોએ પાછળ હટવાનું શરૂ કર્યું છે.

નવી દિલ્હીઃ ભારત-ચીન વચ્ચે સરહદ પણ તણાવ ચાલી રહ્યો છે. આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે વાતચીત કરી. આ વાતચીત વીડિયો કોલ દ્વારા થઈ હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ અને ચીનના વિદેશ મંત્રીએ સરહદ પર તાજેતરના ઘટનાક્રમને લઈ ખુલીને વાત કરી અને વિચારોનું આદાન-પ્રદાન કર્યું. ચીનની સેના ગલવાન ઘાટીમાં કેટલાક હિસ્સામાંથી તંબૂ હટાવતી અને પાછળ ખસતી જોવા મળી તેવા જ સમયે ડોભાલ અને વાંગ યી વચ્ચે વાતચીત થઈ છે. સરકારી સૂત્રોએ સોમવારે આ જાણકારી આપી. વિસ્તારમાં સૈનિકો પાછળ હટવાનો આ પહેલો સંકેત છે.
સૂત્રોએ કહ્યું કે, બંને પક્ષોના કમાંડરો વચ્ચે થયેલી સમજૂતી અંતર્ગત ચીની સૈનિકોએ પાછળ હટવાનું શરૂ કર્યું છે. ગોગરા હોટ સ્પ્રિંગ વિસ્તારમાં પણ ચીની સૈનિકોના વાહનોની ગતિવિધિ જોવા મળી છે. ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે છેલ્લા સાત સપ્તાહથી પૂર્વ લદ્દાખમાં તણાવ ચાલી રહ્યો છે.
શુક્રવારે પીએમ મોદી લેખ ગયા હતા અને નીમૂ પોસ્ટ સુધી ગયા હતા. જ્યાંથી તેમણે ચીનને સંદેશો આપ્યો હતો અને કહ્યું હતું કે, વિસ્તારવાદનો સમય જતો રહ્યો છે હવે આ સમય વિકાસવાદનો છે. જે બાદ ડિપ્લોમેટિક રસ્તે બંને દેશો વચ્ચે સમાધાન થશે તેવી અટકળો વહેતી થઈ હતી.
ચીનના વિદેશ મંત્રાલયે પણ તેમની સેના પાછળ હટી હોવાની પુષ્ટિ કરી છે. કોરોના વાયરસ 14 નહીં આટલા દિવસ સુધી શરીરમાં રહી શકે છે, સામે આવી ચોંકાવનારી માહિતી સાઉથની આ હોટ એક્ટ્રેસે ધોની વિશે કરી શું કોમેન્ટ કે ધોનીના ચાહકો થઈ ગયા નારાજ ? જાણો વિગત
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
INS તારાગિરી ભારતીય નૌસેનામાં એન્ટ્રી, દરિયામાં તાકાત ડબલ, રાજનાથ સિંહે આપ્યો PAK ને મરચા લાગે તેવો મેસેજ
INS તારાગિરી ભારતીય નૌસેનામાં એન્ટ્રી, દરિયામાં તાકાત ડબલ, રાજનાથ સિંહે આપ્યો PAK ને મરચા લાગે તેવો મેસેજ
Weather update: બે દિવસ ભારે તોફાન અને કરા સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આ રાજ્યોમાં આપ્યું એલર્ટ 
Weather update: બે દિવસ ભારે તોફાન અને કરા સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આ રાજ્યોમાં આપ્યું એલર્ટ 
Viral Video: ઈંધણની અછત વચ્ચે પેટ્રોલથી બાઇક ધોતો જોવા મળ્યો યુવક; વીડિયો જોઈને ગુસ્સો થયા યૂઝર્સ
Viral Video: ઈંધણની અછત વચ્ચે પેટ્રોલથી બાઇક ધોતો જોવા મળ્યો યુવક; વીડિયો જોઈને ગુસ્સો થયા યૂઝર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'
Hun To Bolish | હું તો બોલીશ | માફિયાઓ સામે મહિલાઓ મેદાને
Hun To Bolish: ક્યાં પડ્યું માવઠું ?
Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Dwarka Unseasonal Rain: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ખાબક્યો ધોધમાર કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ભારતના LPG ટેન્કરે પાર કર્યું હોર્મૂઝ, જાણો 6 એપ્રિલે પહોંચશે મુંબઇ
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ભારતના LPG ટેન્કરે પાર કર્યું હોર્મૂઝ, જાણો 6 એપ્રિલે પહોંચશે મુંબઇ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
CSK vs PBKS Highlights:પંજાબ કિંગ્સે ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું, શ્રેયસની અડધી સદી 
CSK vs PBKS Highlights:પંજાબ કિંગ્સે ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું, શ્રેયસની અડધી સદી 
કેંદ્રએ રાજ્યોને સંગ્રહખોરી અને કાળાબજારી પર કડક કાર્યવાહી કરવા કહ્યું, ઇંધણની સપ્લાય વચ્ચે આદેશ  
કેંદ્રએ રાજ્યોને સંગ્રહખોરી અને કાળાબજારી પર કડક કાર્યવાહી કરવા કહ્યું, ઇંધણની સપ્લાય વચ્ચે આદેશ  
Ahmedabad Rain: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન અને કરા સાથે વરસાદ
Ahmedabad Rain: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન અને કરા સાથે વરસાદ
ઈરાને તોડી પાડ્યું અમેરિકાનું F-35 ફાઈટર જેટ, પાયલટને શોધવા ઈરાનમાં ઘુસી US વાયુસેના
ઈરાને તોડી પાડ્યું અમેરિકાનું F-35 ફાઈટર જેટ, પાયલટને શોધવા ઈરાનમાં ઘુસી US વાયુસેના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં આટલા ટકાનો થશે વધારો, જાણો ક્યારથી લાગુ થશે પગાર પંચ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં આટલા ટકાનો થશે વધારો, જાણો ક્યારથી લાગુ થશે પગાર પંચ 
Embed widget