શોધખોળ કરો

OBC પંચને બંધારણિય દરજ્જો આપનાર બિલને સંસદની મંજૂરી

નવી દિલ્હી: OBC વર્ગને બંધારણિય દરજ્જો આપવા સંબંધિત બંધારણ સંશોધન બિલને સંસદની મંજૂરી મળી ગઈ છે. રાજ્યસભાએ સોમવારે આ સંબંધિત સંવિધાન (123મું સંશોધન) બિલ 2017ને 156ના મુકાબલે શૂન્ય મતોથી પસાર કર્યું. લોકસભામાં આ પહેલા જ પાસ થઈ ચૂક્યું છે. સંવિધાન સંશોધન હોવાને કારણે ખરડા પર મત વિભાજન કરવામાં આવ્યું, જેમાં તમામ 156 સભ્યોએ તેના પક્ષમાં મતદાન કર્યું છે. સામાજિક ન્યાય અને આધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોકે કહ્યું, આ બિલ પસાર થયા બાદ રાજ્યોના અધિકારોના હનન હોવાના સંબંધમાં કેટલાક સભ્યોએ જે આશંકા વ્યક્ત કરી છે, તે નિર્મૂલ છે. તેમણે કહ્યું કે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિની કેન્દ્રીય તથા રાજ્યોની સૂચી એક સમાન હોય છે પરંતુ ઓબીસીના મામલામાં આ અલગ-અલગ છે. તેમણે કહ્યું કે, રાજ્ય પોતાના માટે ઓબીસી જાતિઓ પર નિર્ણય કરવાને લઈને સ્વતંત્ર છે. આ બિલ કાયદો બન્યા બાદ જો રાજ્ય કોઇ જાતિને ઓબીસીની કેન્દ્રીય યાદીમાં સામેલ કરવા ઈચ્છે છે તો તે સીધુ કેન્દ્રના આયોગને મોકલી શકે છે. તેમણે કહ્યું, હું વિશ્વાસ અપાવું છું કે આયોગની ભલામણો રાજ્ય માટે બંધનકારી નહીં હોય. ભારતના સંવિધાનનું અને સંશોધન કરનારા, લોકસભા દ્વારા યથાવર્જિત તથા સંશોધનની સાથે રાજ્યસભા દ્વારા પરત કરેલ બિલમાં પૃષ્ઠ એકની પંક્તિ એકમાં 68માંના સ્થાન પર 69મો શબ્દ પ્રતિસ્થાપિત કરવાની વાત કહેવામાં આવી છે.

ટોપ સ્ટોરી

આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી

Embed widget