શોધખોળ કરો

Omicron Cases India: દેશમાં ઓમિક્રોનના કેસમાં ગુજરાત ત્રીજા ક્રમે, જાણો કેટલા રાજ્યોમાં પહોંચ્યો આ ખતરનાક વાયરસ

Omicron Cases India: દેશમાં ઓમિક્રોનના વધી રહેલા કેસના કારણે ચિંતા જોવા મળી રહી છે. દિલ્હી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે.

Omicron Cases India:  દેશમાં ઓમિક્રોનના વધી રહેલા કેસના કારણે ચિંતા જોવા મળી રહી છે. દિલ્હી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. દેશમાં ઓમિક્રોનના કેસ 800 નજીક પહોંચી ગયા છે.

દેશમાં ઓમિક્રોનના કેટલા કેસ

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 21 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઓમિક્રોનના કુલ કેસ 781 પર પહોંચ્યા છે. જેમાંથી 241 લોકો સાજા થઈ ગયા છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ છે. દિલ્હીમાં  238, મહારાષ્ટ્રમાં 187, ગુજરાતમાં 73,કેરળમાં 65, તેલંગાણામાં 62, તમિલનાડુમાં 34, રાજસ્થાનમાં 46, કર્ણાટકમાં 34, તમિલનાડુમાં 34, હરિયાણામાં 12, પશ્ચિમ બંગાળમાં 11, મધ્યપ્રદેશમાં 9, ઓડિશામાં 8, આંધ્રપ્રદેશમાં 6, ઉત્તરાખંડમાં 4, ચંદીગઢ અને જમ્મુ-કાશ્મીરમાં 3-3, ઉત્તરપ્રદેશમાં 2, ગોવા, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને મણિપુરમાં 1-1 કેસ નોંધાયા છે.

Omicron Cases India: દેશમાં ઓમિક્રોનના કેસમાં ગુજરાત ત્રીજા ક્રમે, જાણો કેટલા રાજ્યોમાં પહોંચ્યો આ ખતરનાક વાયરસ

ઓમિક્રોન વેરિઅન્ટ વિશે વાત કરતાં, વ્હાઇટ હાઉસે કહ્યું કે ઓમિક્રોન મોટી સંખ્યામાં બાળકોને સંક્રમિત કરી રહ્યું છે. જેના કારણે મોટી સંખ્યામાં બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. છેલ્લા કેટલાક દિવસોમાં, ન્યૂયોર્કમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. આ સાથે, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થે જણાવ્યું હતું કે આ દાખલ થયેલા બાળકોમાં 50 ટકાથી વધુ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે જેમને હાલમાં અમેરિકામાં રસી આપવામાં આવી નથી.

ઓમિક્રોન સામે કેવી રીતે બચાવશો તમારી જાતને

  • જો તમે રસી મેળવવા માટે લાયક છો, તો શક્ય તેટલી વહેલી તકે રસી મેળવો.
  • ભીડવાળી જગ્યાઓથી પોતાને દૂર રાખો.
  • જો બહાર જવું ખૂબ જ જરૂરી હોય તો માસ્ક પહેરીને જ બહાર નીકળો.
  • જો તમને ચેપના લક્ષણો દેખાય, તો કોરોના ટેસ્ટ કરાવો.
  • જો તમને ચેપ વિશે ખબર પડી છે, તો પછી તમારી જાતને અન્ય લોકોથી અલગ કરો.

Omicron Cases India: દેશમાં ઓમિક્રોનના કેસમાં ગુજરાત ત્રીજા ક્રમે, જાણો કેટલા રાજ્યોમાં પહોંચ્યો આ ખતરનાક વાયરસ

ટોપ સ્ટોરી

'તમામ તૂટેલા લગ્નને ક્રિમિનલ કેસ ના બનાવો', અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી દહેજ ઉત્પીડનની FIR

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત

સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત

Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ

Embed widget