શોધખોળ કરો

Delhi માં વીકેન્ડ કર્ફ્યૂ, Punjab માં કલમ 144,  Corona-Omicron ના કેસ રોકેટગતિએ વધતા રાજ્યોએ લગાવ્યા આ પ્રતિબંધો 

દેશમાં કોરોનાના કેસ ચિંતાજનક ગતિએ વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને, ઘણા રાજ્યોએ કડક નિયંત્રણો લાગુ કર્યા છે. રાજધાની દિલ્હીમાં પણ કોરોના પર લગામ લગાવવા માટે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

Omicron Coronavirus Covid 19: દેશમાં કોરોનાના કેસ ચિંતાજનક ગતિએ વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને, ઘણા રાજ્યોએ કડક નિયંત્રણો લાગુ કર્યા છે. રાજધાની દિલ્હીમાં પણ કોરોના પર લગામ લગાવવા માટે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આવો તમને જણાવીએ કે કયા રાજ્યમાં કોરોનાને રોકવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે.

દિલ્હી

ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે હવે દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ લાગુ થશે.
ઈમરજન્સી સેવાઓ સિવાય અન્ય અધિકારીઓ ઘરેથી કામ કરશે.
50 ટકા ખાનગી ઓફિસના કર્મચારીઓ હવે ઘરેથી કામ કરશે.
બસો અને મેટ્રો ટ્રેન સંપૂર્ણ ક્ષમતાથી દોડશે.
દિલ્હીમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ રહેશે.
શાળાઓ, સિનેમાઘરો, જીમ, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, સ્પા, યોગ સંસ્થા, વોટર પાર્ક બંધ રહેશે.
50 ટકા બેઠક ક્ષમતા સાથે રેસ્ટોરન્ટ્સ સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલી શકશે.
જ્યારે બાર બપોરે 12 થી 10 વાગ્યા સુધી 50 ટકા ક્ષમતા સાથે ખુલી શકશે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં લગ્ન અને અન્ય ધાર્મિક કાર્યક્રમોમાં માત્ર 50 લોકો જ હાજરી આપી શકે છે.
અંતિમ સંસ્કારમાં 20 જેટલા લોકો ભાગ લઈ શકે છે. રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ રહેશે.
ખંડાલા, લોનાવાલા અને હિલ સ્ટેશનમાં આવેલી હોટલ, બંગલા અને રિસોર્ટ માટે નોટિસ જારી કરવામાં આવી છે.
જ્યાં વધુ પ્રવાસીઓ આવે છે, જેમ કે બીચ અથવા ખુલ્લા મેદાનમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

હરિયાણા

હરિયાણામાં સિનેમા હોલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને એન્ટરટેઈનમેન્ટ પાર્ક બંધ રહેશે.
સરકારી અને ખાનગી કચેરીઓ 50 ટકા કર્મચારીઓની ક્ષમતા સાથે કામ કરશે.
આ નિયંત્રણો ગુરુગ્રામ, ફરીદાબાદ, અંબાલા, પંચકુલા અને સોનીપત જિલ્લાઓમાં પણ લાગુ થશે, જ્યાં દૈનિક ચેપનો દર ઘણો વધારે છે.
બજારો અને મોલ સાંજે 5 વાગ્યા સુધી ખુલશે. માત્ર 50 ટકા લોકોને જ બાર અને રેસ્ટોરન્ટમાં બેસવાની મંજૂરી આપવામાં આવશે.
શાકભાજી બજારો, જાહેર પરિવહન, ઉદ્યાનો, ધાર્મિક સ્થળો, બાર, રેસ્ટોરન્ટ, હોટલ, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, વાઈન શોપ, પેટ્રોલ અને સીએનજી સ્ટેશન, દૂધ બૂથ, જીમ અને બેંકોમાં ફક્ત સંપૂર્ણ રસીવાળા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે.

પંજાબ

પંજાબમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ રહેશે.
કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે.
ઓનલાઈન શિક્ષણને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે.
શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ રહેશે.
મેડિકલ અને નર્સિંગ કોલેજો ખુલ્લી રહેશે.
સિનેમા હોલ, બાર, મલ્ટીપ્લેક્સ, મોલ, સ્પા, મ્યુઝિયમ, પ્રાણી સંગ્રહાલય 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાય છે.
જીમ, સ્વિમિંગ પુલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બંધ રહેશે.
એસી બસો 50 ટકા ક્ષમતા સાથે દોડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction: ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહીHun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Embed widget