શોધખોળ કરો

મોદી સરકાર 3000 ભિખારીઓને પસંદ કરીને ટ્રેનોમાં પોતાની સફળતાનાં ગુણગાન ગવડાવશે? જાણો સરકારે શું કહ્યું ?

ભારત સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પીઆઈબી ફેક્ચ ચેક(PIB Fact Check)એ જણાવ્યું કે, સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આવી કોઈ યોજના બનાવવામાં આવી નથી.

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક અહેવાલ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર 3000 ભિખારીઓને પસંદ કરશે. તેમનું કામ ટ્રેનમાં પ્રવાસીઓની સામે મોદી સરકારના સફળતાના ગીતો ગાવાનું હશે. પીઆઈબી ફેક્ચ ચેકે ટ્વિટર પર આ દાવાને ખોટો ગણાવ્યો છે. સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવ્યો હતો કે એક અખબારના તંત્રીલેખ અનુસાર સૂચના અને પ્રસારણ મંત્રાલયે એક એવી યોજના બનાવી છે જેમાં 3000 ભિખારીની પસંદગી કરવામાં આવશે અને તેમનું કામ હશે કે તે જુદી જુદી ટ્રેનમાં પ્રવાસીઓની સામે મોદી સરકારની સફળતાાના ગીત ગાશે. href="https://t.co/W1dtZossVZ" rel='nofollow'>pic.twitter.com/W1dtZossVZ — PIB Fact Check (@PIBFactCheck) August 16, 2020 ભારત સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પીઆઈબી ફેક્ચ ચેક(PIB Fact Check)એ જણાવ્યું કે, સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આવી કોઈ યોજના બનાવવામાં આવી નથી. આ દાવો ખોટો છે. વાયરલ મેસેજ અનુસાર, એક જાણીતા અખબારના તંત્રીલેખથી જાણવા મળ્યું છે કે, સૂચના અને પ્રસારણ મંત્રાલયની યોજના છે કે દેશમાં ત્રણ હજાર ભિખારીને પસંદ કરવામાં આવ્યા, જેનું કામ હશે કે જુદી જુદી ટ્રેનમાં પ્રવાસીઓની સામે મોદી સરકારની સફળતાનાઓના ગીત ગાશે. સરકારનું માનવું છે કે તથાકથિત સફળતાઓથી સામાન્ય લોકો અજાણ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Embed widget