PM Modi Addressing: મોદીની ગેરન્ટીવાળી ગાડી દેશની સફળતાની ગાડી બનશે, BJP હેડક્વાર્ટરમાં PM મોદીનું સંબોધન

આજનો દિવસ ઐતિહાસિક છે. આજે ભારતના સંકલ્પની જીત થઈ છે, આજે ભારતના વિકાસની જીત થઈ છે. આજે પ્રામાણિકતા, પારદર્શિતા,સુશાસનની જીત છે.

PM Modi Addressing: આજે ચાર રાજ્યોમાં આવેલા ચૂંટણી પરિણામોએ તમામ લોકોને ચોંકાવ્યા છે. તમામ એક્ઝિટ પૉલમાં બીજેપીને પછડાટ જોવા મળતી હતી, પરંતુ મતગણતરીમાં તમામ દાવાઓ ખોટા સાબિત થયા છે. ચાર રાજ્યોમાંથી

Related Articles