શોધખોળ કરો

મહાબલીપુરમના બીચ પર PM મોદીનું સ્વચ્છતા અભિયાન, ખુદ કચરો ઉઠાવ્યો, જુઓ Video

પીએમે ખુદ તેનો વીડિયો ટ્વીટ કરીને સાફ સફાઈનો મેસેજ આપ્યો.

નવી દિલ્હીઃ પીએમ મોદીએ શનિવારે સવારે મહાબલીપુરમના દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું અને લોકોને સાફ સફાઈ પ્રત્યે જાગરૂકતા રહેવા સંદેશ આપ્યો. પીએમ મોદીએ કહ્યું કે, સ્વચ્છતાથી જ આપણે સ્વચ્છ અને ફિટ રહીશું. પીએમ હાલમાં તમિલનાડુના મહાબલીપુરમમાં છે જ્યાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે તેમની બેઠક આયોજિત છે. પીએમે ખુદ તેનો વીડિયો ટ્વીટ કરીને સાફ સફાઈનો મેસેજ આપ્યો. વીડિયોમાં મોદી બીચ પર ફેલાયેલા કચરાને ઉઠાવીને એકઠો કરતા દેખાઇ રહ્યા છે. વીડિયોની સાથે મોદીએ લખ્યું કે આજે સવારે મમલ્લાપુરમના બીચ પર સાફ-સફાઇ કરી. આ કામ અંદાજે અડધો કલાક કર્યું. મેં એકત્ર કરેલો કચરો જયરાજને આપ્યો, જે હોટલ સ્ટાફનો હિસ્સો છે. મોદીએ આગળ લખ્યું કે ચાલો એ પાક્કું કરીએ કે આપણા જાહેર સ્થળ ચોખ્ખા રહેશે. એ પાક્કું કરે છે કે આપણે ફિટ અને સ્વસ્થ રહીશું. નોંધનીય છે કે, મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળવા માટે તમિલનાડુ ગયા ચે. બન્ને વચ્ચે શુક્રવારે રાત્રે મીટિંગ યોજાઈ હતી. ડિનર પર અંદાજે અઢી કલાક સુધી ચર્ચા કરી હતી. આ મીટિંગમાં આતંકવાદ, વ્યાપારિક સંતુલન પર વાત થઇ હતી. આજે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાતનો બીજો દિવસ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા

LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!

અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Embed widget