શોધખોળ કરો

નોટબંધીઃ પ્રધાનંમંત્રી નરેંદ્ર મોદી મળ્યા રાષ્ટ્રપતીને, નોટ પ્રતિબંધ અંગે આપી માહિતી

નવી દિલ્લીઃ દેશમાં ડિમોનેટાઇઝેશનની પ્રક્રિયાના મામલે ચાલતી ધમાલ વચ્ચે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ગઇ કાલે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને મળવા પહોંચ્યા હતા. એ મુલાકાતની વિગત આપ્યા વિના રાષ્ટ્રપતિ ભવનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી વચ્ચેની મુલાકાત ૪પ મિનિટ ચાલી હતી. જો કે ડિમોનેટાઇઝેશનની પ્રક્રિયા શરૂ થયા બાદ બનેલી ઘટનાઓ બાબતે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિને માહિતગાર કર્યા હોવાનું માનવામાં આવે છે. 8 નવેંબરે નરેંદ્ર મોદીએ 500 અને 1000 ની નોટો પર પ્રતિબંધ મુકી દીધો હતો. આતંકવાદ, ભ્રષ્ટાચાર અને કાળાનાણાં પર નિયંત્રણ લાવવા માટે કેદ્ર સરકારે 500 અને 1000 ની નોટો રાતો રાત બંધ કરી દીધી હતી. જેના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે. આ પહેલા નોટો પર પ્રતિબંધને લઇને વિરોધ પક્ષોએ પણ સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ આ મામલે આવેદન આપી દખલગીરી કરવા જણાવ્યું હતું. વિરોધીઓમાં મમતા બેનર્જી, ફારુક અબ્દુલા, આપના ભગવંત માન સહિતના બીજા સાંસદો જોડાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ

ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ

ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી

ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી

Embed widget