શોધખોળ કરો

PM મોદીએ નકારી હતી સ્મૃતિ ઈરાનીની પસંદ, CBSE પ્રમુખના નામ પર નહોતી આપી મંજૂરી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેંદ્ર મોદી તરફથી ડૉ. સવેંદ્ર વિક્રમ બહાદૂર સિંહને સેંટ્રલ બોર્ડ સેકેંડ્રી એજ્યુકેશન (CBSE)ના ચેયરમેન બનાવવા માટે મંજૂરી મળી નથી. વિક્રમના નામ પહેલા પૂર્વ માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીને સિલેક્ટ કર્યા હતા. આ નિર્ણય નિયુક્તિ કરનાર સમીતિએ (AAC) લીધો છે. આ કમેટીના તમામ મોટા નિર્ણય વડાપ્રધાન મોદી જ લે છે. મંગળવારે (12 જુલાઈ) Department of Personnel & Training (DoPT) તરફથી માનવ સંસાધન વિકાસ મંત્રાલય (HRD)ને એક નોટિસ મળી હતી. તેમાં આ નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો. પત્રમાં લખ્યું હતું કે, ‘ACCની તરફથી કહેવામાં આવ્યું છે કે આ પોસ્ટને Central Staffing Scheme (CSS) મારફતે ભરવામાં આવશે.’ આ પહેલો કેસ નથી, કે જ્યારે સ્મૃતિના સિલેક્શન પર સવાલ ઉઠ્યા હોય. તેના પહેલા ઓગસ્ટ 2015માં તે સતબીર બેદીને CBSE ચેયરમેન બનાવવા માંગતી હતી, પરંતુ તેના નામ ઉપર પણ પાક્કી મુહર લાગી શકી નહોતી. કમેટી પેનલે જાણ્યું હતું કે, સતબીરની પાસે ત્રણ વર્ષનો અનુભવ નથી. CBSEમાં ડિસેમ્બર 2014થી કોઈ ચેયરમેન નથી. આ પદ માટે જોઈન્ટ સેક્રેટરી રેંકના કોઈ અધિકારી જોઈએ. તેની પાસે શૈક્ષિક પ્રશાસનનો ત્રણ વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ

દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1

આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ

પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત

Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી

અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા

Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો

ગુજરાત બનશે ડેટા સેન્ટર હબ, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત ડેટા સેન્ટર પોલિસી'નું અનાવરણ

PM Modi's visit to Australia: પીએમ મોદીની ઓસ્ટ્રેલિયા યાત્રાથી ભારતને શું થશે ફાયદો, CEO ફોરમમાં પ્રધાનમંત્રીનું આવાહન

Embed widget