શોધખોળ કરો

ઉજ્જવલા યોજનાના 4 કરોડ લાભાર્થીઓમાંથી 45 ટકા દલિત-આદિવાસીઓઃ PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ આજે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. મોદીએ કહ્યું કે, ઉજ્જવલા યોજનાને સમાજમાં ફેરફાર લઇને આવી છે. આ યોજનાના ચાર કરોડ લાભાર્થીઓમાંથી 45 ટકા દલિતો અને આદિવાસીઓ છે. મોદી સરકારની મહત્વની કલ્યાણકારી આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ પરિવારો સુધી એલપીજી સિલેન્ડર પહોંચાડવાનો છે. યોજનાના લાભાર્થીઓ સાથેની વાતચીતમાં મોદીએ કહ્યું કે, તેમની સરકારમાં દલિતોને મળેલા ફાયદાની સરખામણી કોગ્રેસના નેતૃત્વની યુપીએ સરકાર હેઠળ મળેલા ફાયદાઓ સાથે કરી હતી. મોદીએ કહ્યું કે, યુપીએ સરકાર દરમિયાન 2010-14માં દલિતોને 445 પેટ્રોલ પંપ મળ્યા જ્યારે તેમની સરકારમાં 2014-18 દરમિયાન તેને 1200 અધિક મળ્યા છે. જ્યારથી લોકોને ઉજ્જવલા યોજના હેઠળ લાભ મળવાની શરૂઆત કરી ત્યારથી સમાજમાં એક મોટો ફેરફાર થયો છે. 2014 સુધી 13 કરોડ પરિવારોને એલપીજી કનેક્શન મળ્યા છે. જેનો અર્થ થયો છે છ દાયકામાં આ આંકડો 13 કરોડ પર પહોંચ્યો હતો. છેલ્લા ચાર વર્ષોમાં 10 કરોડ નવા કનેક્શન આપવામાં આવ્યા અને ગરીબોને લાભ પહોચાડવામાં આવ્યો. હવે 70 ટકા ગામમાં એલપીજીની પહોંચ 100 ટકા છે અને 81 ટકા ગામમાં 75 ટકા વધુ છે. મોદીએ કહ્યું કે, સ્વચ્છ ઇંધણથી સ્વસ્થ ભારતનું નિર્માણ થઇ રહ્યું છે. ગ્રામ સ્વરાજ યોજના દરમિયાન એક દિવસમાં 11 લાખ લોકોને એલપીજી કનેક્શન મળ્યા. કાશ્મીરના અનંતનાગમાં મહિલાઓના એક જૂથે કહ્યું કે, આ રમઝાન મહિનો ચાલી રહ્યો છે. અમે રોજ પવિત્ર કુરાન વાંચીએ છીએ. અમે રોજ તમારા માટે દુઆ કરીએ છીએ અને અમને આશા છે કે તમે વડાપ્રધાન ફરીથી બનશો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'

ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?

છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ

પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gopal Italia : એવું તો શું થયું કે ગોપાલ જાતે જ પોતાને પટ્ટા મારવા લાગ્યોGirl Collapse in Borewell : ભૂજમાં 18 વર્ષીય યુવતી ખાબકી 500 ફૂટ ઊંડા બોરમાં , બચાવ કામગારી ચાલુંHMPV Virus Symptoms : ગુજરાતમાં HMPVની એન્ટ્રીથી ફફડાટ , જુઓ કોને રહેવું જોઇએ સાવચેત? શું છે લક્ષણો?HMPV Virus In Gujarat : HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી , અમદાવાદમાં નોંધાયો ફેલાયો પહેલો કેસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા

ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'

Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો

TV જોનારાઓને ચૂકવવા પડશે વધુ રૂપિયા, એક ફેબ્રુઆરીથી આટલી વધી જશે કિંમત

Embed widget