શોધખોળ કરો

સ્વરાજ્યને સુરાજ્યમાં બદલવું તે સવાસો કરોડ દેશવાસીઓનો સંકલ્પ છે: પીએમ મોદી

નવી દિલ્લી: પીએમ મોદીએ આજે ભારતના 70માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશવાસીઓને લાલ કિલ્લા પરથી ત્રીજી વાર સંબોધન કર્યું હતું. જેમાં તેણે તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સંબોધનમાં પીએમએ દેશમાં શૌચાલય બનાવવાની વાતથી લઈને સરકારની વિવિધ યોજનાઓ અને કાર્યોની વાત કરી હતી. ખેડૂત, આધાર કાર્ડ, મોંઘવારી, ફુગાવો વગેરે મુદ્દાઓ અંગે પીએમએ વાત કરી હતી. તેમના સંબોધનની ખાસ વાતો વાંચો નીચે. -હવેની સરકાર આક્ષેપોથી ઘેરાયેલી નહિ પણ અપેક્ષાઓથી ઘેરાયેલી સરકાર છે. -હવે સ્વરાજ્યને સુરાજ્યમાં બદલવું તે સવાસો કરોડ દેશવાસીઓનો સંકલ્પ છે. -શાસન સંવેદનશીલ હોવું જોઈએ શાસન ઉત્તરદાયી હોવું જોઈએ. -પહેલા મોટા હોસ્પિટલમાં સામાન્ય માણસને સારવાર કરાવવું તે સમસ્યા હતી. પણ હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી, ઓન લાઈન ઓપોઈન્ટમેંટ લઈ શકાય છે. દર્દીઓને તેમને રિપોર્ટ્સ પણ ઓનલાઈન મળી જાય છે. -આધાર અને સોશિયલ સિક્યોરિટી સ્કીમમાં 70 કરોડ ભારતીયોને જોડવામાં આવ્યા છે. -આપણે કામ કરવાની ગતિને વધારવી પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

બંગાળના રાજકારણમાં ભૂકંપ: મમતાના સૌથી ખાસ નેતાએ છોડ્યો સાથ, તમામ પદો પરથી આપ્યું રાજીનામું

મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ

કોમી એકતાની મિસાલ: યુપીના આ મંદિરમાં મુસ્લિમ સંભાળે છે કરોડોનો હિસાબ! આજ સુધી નથી થઈ કોઈ ચોરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
IND vs ENG: ભારતે જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ; જુઓ પ્લેઇંગ ઇલેવન

શુક્ર ગોચર 2026: 4 જુલાઈથી આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારા નસીબમાં શું લખ્યું છે?

જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર

વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર BCCI નો મોટો ખુલાસો, રાજીવ શુક્લાએ આપ્યું મોટું નિવેદન

Embed widget