શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીરના પુંછમાં આતંકી હુમલો, એક જવાન શહીદ
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં આતંકીઓએ સુરક્ષાદળો પર હુમલો કરી દીધો હતો. હાલમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે, આ હુમલામાં એક જવાન શહીદ થયો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે બે આંતકવાદીઓને પકડી લેવામાં આવ્યા છે. પ્રથમ આતંકી પુંછના મિની સચિવાલય અને બીજો આતંકી એક સ્થાનિક નાગરિકના ઘરમાં ઘુસી ગયો હતો. ફાયરિંગમાં કોન્સ્ટેબલ સંદીપ કુમાર શહીદ થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દુનિયા
Advertisement