બિહારના રાજકારણમાં પ્રશાંત કિશોરની નવી પાર્ટી: યોગ્ય સમય કે ખોટું પગલું ?

પ્રશાંત કિશોર
Source : તસવીર સોશિયલ મીડિયા
બિહારમાં વિધાનસભાની ચૂંટણી હજુ દૂર છે, પરંતુ રાજકારણ ચરમસીમા પર છે. કારણ કે પ્રશાંત કિશોર ઉર્ફે પીકે 2જી ઓક્ટોબરે 'જન સૂરાજ પાર્ટી' નામની પોતાની રાજકીય પાર્ટીની જાહેરાત કરવા જઈ રહ્યા છે.