શોધખોળ કરો

જમ્મુ-કાશ્મીર પુન:ગઠન બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી મંજૂરી

મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ સત્રમાં સંસદનાં બન્ને ગૃહમાં આ સંબંધિત બિલ પસાર કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જમ્મુ-કાશ્મીર રાજ્યનાં બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે.

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર પુન:ગઠન બિલ-2019ને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી છે. આ પહેલા આ બિલને રાજ્યસભા અને લોકસભામાં પાસ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હવે જમ્મુ-કાશ્મીર બે ભાગમાં વહેંચાઇ ગયું છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બે નવા કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા છે. ઉલ્લખનીય છે કે, મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ સત્રમાં સંસદનાં બન્ને ગૃહમાં આ સંબંધિત બિલ પસાર કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જમ્મુ-કાશ્મીર રાજ્યનાં બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરને વિધાનસભાની સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ અને લદ્દાખમાં વિધાનસભા વગર કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું છે. વિપક્ષી પાર્ટીઓએ ભારે વિરોધની વચ્ચે મંગળવારે લાંબી ચર્ચા આ બિલને સંસદમાં પસાર કરવામાં આવ્યું હતું. તેનાં એક દિવસ પહેલા જ આ બિલને રાજ્યસભામાં પાસ કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 સમાપ્ત કરીને ઐતિહાસિક પગલું ભર્યુ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!

ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ

'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

સોનું તો આસમાનમાં ઉડ્યું!  ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
સોનું તો આસમાનમાં ઉડ્યું! ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha: ભાચલવા નજીક ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, ત્રણ ટેન્કરો વચ્ચે ભયાનક અકસ્માતSharemarket News: માર્કેટમાં આજે ભારે ઉછાળો, નિફ્ટીમાં 120થી વધુ પોઈન્ટનો ઉછાળોKutch: સરહદીય વિસ્તાર દયાપરમાં ઝડપાયું નકલી ક્લીનક અને નકલી મહિલા તબીબRajkot: તબીબની બેદરકારીથી બાળકનો ગયો જીવ!, ઓપરેશન થિયેટરમાં લઈ ગયાની 15 મીનિટમાં મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
સોનું તો આસમાનમાં ઉડ્યું!  ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
સોનું તો આસમાનમાં ઉડ્યું! ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ

Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી

IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો

શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહથી લઈને દિશા પટણી સુધી... જાણો IPL ઓપનિંગ સેરેમનીમાં કોણ કોણ કરશે પરફોર્મ?

Embed widget