શોધખોળ કરો

મન કી બાત: PM મોદીએ કહ્યું- ખેલાડીઓની સફળતા દેશને ગૌરવ અપાવે છે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાતના’ 43માં કાર્યક્રમની શરૂઆત કરતા કોમનવેલ્થ ગેમ્સમાં સફળતા મેળવનારા ખેલાડીઓને શુભકામના પાઠવી હતી. પીએમ મોદીએ કહ્યું કે, "આપણાં ખેલાડીઓએ દેશવાસીઓની આશા પર યોગ્ય ઉતરતાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેમની સફળતા દરેક ભારતીયને ગર્વ અપાવે છે." પીએમ મોદીએ કહ્યું , કોમનવેલ્થ ગેમમાં શાનદાર પ્રદર્શન કરી ભારતે 26 ગોલ્ડ સહિત 66 મેડલ જીત્યાં. આ ખેલાડીઓ જ નહીં પૂરાં દેશ માટે ગૌરવની વાત છે. જ્યારે ખેલાડીઓ મેડલ જીતી ત્રિરંગો લપેટી રાષ્ટ્રધૂન વાગે છે ત્યારે ગર્વ થાય છે." મોદીએ આ દરમિયાન કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારા ખેલાડીઓનો સંદેશ પણ સંભળાવ્યો. એક વિશેષ ઈન્ટરશિપ માટે આજે તમને આગ્રહ કરૂ છું કે સરકારના ત્રણ-ચાર મંત્રાલય મળીને એક સ્વચ્છ ભારત સમર ઈન્ટરશિપ 2018 લોન્ચ કર્યું છે. હું વિદ્યાર્થીઓને અને નૌજવાનોને આમંત્રણ આપું છું કે આ ઈન્ટર્નશિપમાં આપ સૌ લાભ ઉઠાવો. સ્વચ્છ ભારત સમર ઈન્ટરશિપથી સ્વચ્છતાને પ્રોત્સાહન મળશે. કોલેજના વિદ્યાર્થીઓ, NSSના નૌજવાન, નેહરૂ યુવા કેન્દ્રના યુવાનો માટે આ એક તક છે. જે ઈન્ટર્ન સારૂ કામ કરશે, તેઓને પુરસ્કૃત કરવામાં આવશે. ગત મન કી બાતના 42માં કાર્યક્રમમાં મોદીએ ખેડૂતોને લઈને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા મુદ્દા પર પોતાની મન કી બાત કરી હતી. પીએમ મોદીએ એવા એનેક લોકોનો ઉલ્લેખ કર્યો હતો જેણે સમાજમાં પોતાનું યોગદાન કંઈક અલગ કામ કરીને આપ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget