શોધખોળ કરો

કોરોના વાયરસ: મુંબઈમાં પબ, ઓરકેસ્ટ્રા, ડિસ્કોથેક, લાઈવ બેન્ડ, DJ બંધ કરવાનો આદેશ

મુંબઈ પોલીસે કોરોના વાયરસના ખતરાને જોતા તમામ પબ, ઓરકેસ્ટ્રા, ડિસ્કોથેક, લાઈવ બેન્ડ, ડીજેને 31 માર્ચ સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે.

મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ભયના કારણે મુંબઈ પોલીસે કોરોના વાયરસના ખતરાને જોતા તમામ પબ, ઓરકેસ્ટ્રા, ડિસ્કોથેક, લાઈવ બેન્ડ, ડીજેને 31 માર્ચ સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે. કોરોના વાયરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે, અહીં 41 લોકો કોરોનાથી સંક્રમિત છે. અત્યાર સુધી ભારતમાં ત્રણ લોકોના મોત થઈ ચુક્યા છે.
સરકારી ઓફિસ બંધ રાખવાના અહેવાલ પર સ્પષ્ટતા કરતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, સરકારી કર્મચારીઓને રજા આપવામાં આવી નથી. તમામ સરકારી ઓફિસ ચાલુ રહેશે. ટ્રેન અને બસ પર કોઈ રોક લગાવવામાં આવી નથી પરંતુ લોકો જરૂરીયાત વગર મુસાફરી કરવાનું નહીં ટાળે તો બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, અત્યાર સુધી 137 લોકો કોવિડ-19થી સંક્રમિત છે. જેમાંથી 24 વિદેશી નાગરિક સામેલ છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને કેરળ સહિત દેશના અનેક રાજ્ય આ જીવલેણ કોરોના વાયરસની ચપેટમાં છે. અત્યાર સુધી આ વાયરસથી કર્ણાટક, દિલ્હી અને મહારાષ્ટ્રમાં ત્રણ લોકોના મોત થઈ ચુક્યા છે. કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપને જોતા સરકારે યોગ્ય પગલા ઉઠાવ્યા છે. સ્કૂલ, કોલેજ, યૂનિવર્સિટી, મોલ અને પાર્ક બંધ કરી દેવામાં આવ્યા છે. વધી પડતા ધાર્મિક સ્થળો પર પણ વધારે ભીડ ન થાય તે માટે પગલા ઉઠાવવામાં આવ્યા છે.

ટોપ સ્ટોરી

182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થી ઘરે બેઠા બુક કરી શકે છે OPD એપોઈન્ટમેન્ટ, જાણો પ્રક્રિયા
આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થી ઘરે બેઠા બુક કરી શકે છે OPD એપોઈન્ટમેન્ટ, જાણો પ્રક્રિયા
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત

વિડિઓઝ

Accident: બનાસકાંઠાનો પરિવાર રાજસ્થાનમાં ભયંકર અકસ્માતનો બન્યો ભોગ
Gujarat Politics:ભાજપના ત્રણ નેતાના પુત્રોની રાજનિતીમાં વધી સક્રિયતા
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું
કેશોદ-બાલાગામ રોડ પર ભીષણ અકસ્માત, વાહનમાં આગ લાગતાં 3 લોકો જીવતા સળગ્યાં
ભુજથી ખાવડા હાઈવે ફરી વખત બન્યો રક્તરંજિત, પરિવારના 7 સભ્યોના કરુણ મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર
Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Embed widget