શોધખોળ કરો

પુલવામાં આતંકી હુમલો: CRPFનો હુંકાર કહ્યું, ન ભૂલીશું, ન છોડીશું, બદલો લેશું

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો પર થયેલા આતંકી હુમલાથી સમગ્ર દેશ ગુસ્સામાં છે. દરેક વ્યક્તિ આતંકી હુમલાનો બદલો લેવાની વાત કરી રહ્યું છે. CRPFના ટ્વિટર એકાઉન્ટથી એક ટ્વીટ પણ કરવામાં આવ્યું હતું. સીઆરપીએફએ તેમની ટ્વીટમાં કહ્યું કે, તેઓ આ હુમલાનો બદલો ચોક્કસથી લેશે. સીઆરપીએફ તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે, અમે ભૂલીશુ નહીં, અમે છોડીશું નહીં. પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને અમે સલામ કરીએ છીએ. અમે તેમના પરિવારની સાથે ઉભા છીએ. આ જીવલેણ હુમલાનો બદલો ચોક્કસથી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુરૂવારે IED વિસ્ફોટથી સીઆરપીએફની એક બસને નિશાન બનાવવામાં આવી હતી. આ હુમલામાં સીઆરપીએફના 40 કરતા વધારે જવાન શહીદ થયા હતા. પુલવામાના અવંતીપોરા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર આતંકીઓએ હુમલો કર્યો હતો અને ફાયરિંગ કર્યું હતું.

ટોપ સ્ટોરી

ગાંધી પરિવારમાં દેરાણી-જેઠાણી વચ્ચે અણબનાવ? સોનિયા ગાંધીએ મેનકા ગાંધી અંગે કર્યા અનેક ખુલાસા

વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો

IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન

સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
Diwali Eye Irritation: દિવાળી પછી આંખોમાં અને ગળામાં થઈ રહી છે બળતરા? તો કરો આ ઈલાજ

IPLમાં રમશે 12 ટીમો? 2 નવી ટીમો ઉમેરવા અંગે ચર્ચા તેજ
IPLમાં રમશે 12 ટીમો? 2 નવી ટીમો ઉમેરવા અંગે ચર્ચા તેજ
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સાળંગપુરધામમાં નૂતન વર્ષની ભક્તિમય ઉજવણી, કષ્ટભંજનદેવને 8 કિલો સોનાના વાઘાનો શણગાર

Embed widget