શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પુણેઃ 1.2 કરોડની સોનાની શર્ટ પહેરાનારા 'ગોલ્ડમેન'ની હત્યા, ચારની ધરપકડ
પુણે: ‘ગોલ્ડમેન’નાં નામથી ફેમસ થયેલા ચિટ-ફંડ બિઝનેસમેન દત્તાત્રેય ફુગેની ગુરૂવારનાં રોજ હત્યા કરવામાં આવી છે. પોલીસે આ મામલે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ આ હત્યાને ચિટ ફંડ સ્કેમ સાથે જોડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, દત્તાત્રેય ફુગે રાજનીતિમાં પણ સક્રીય હતા. તેઓ ગોલ્ડ માટે એટલા ક્રેઝી હતા કે એક કાર્યક્રમમાં તેઓએ 1.2 કરોડની કિંમતનો સોનાનો શર્ટ પહેર્યો હતો, જે બાદ તેઓ ચર્ચામાં આવ્યા અને તેઓ ‘ગોલ્ડમેન’ તરીકે જાણીતા થયા હતા. દત્તાત્રેયનાં પત્ની પુણે પાસેનાં પાસ પિંપરી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એનસીપી કોર્પોરેટર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion