લગ્નજીવનમાં ઝઘડા! પોલીસને બોલાવતા પહેલા સુપ્રીમ કોર્ટની સલાહ પણ જાણી લો

સુપ્રીમ કોર્ટ
Source : PTI
તમારી આસપાસ અથવા તો તમારા પરિવારમાં કોઈ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થઈ જાય, તો શું તમારુ પ્રથમ રિએક્શન પોલીસને બોલાવવાનું રહે છે ? જો હા તો થોડીવાર રોકાઈ જાઓ અને સુપ્રીમ કોર્ટની આ સલાહ વાંચી લો.