ચૂંટણી લડવાની ઉંમર 25 વર્ષથી 21 કરવાની માંગ કેટલી યોગ્ય ? 

સાંસદ રાઘવ ચઢ્ઢાએ ગુરુવારે (1 ઓગસ્ટ) રાજ્યસભામાં નવો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સરકાર પાસે માંગ કરી કે ભારતમાં ચૂંટણી લડવાની ઉંમર 25 વર્ષથી ઘટાડીને 21 વર્ષ કરવામાં આવે.

આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ગુરુવારે (1 ઓગસ્ટ) રાજ્યસભામાં નવો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સરકાર પાસે માંગ કરી કે ભારતમાં ચૂંટણી લડવાની ઉંમર 25 વર્ષથી ઘટાડીને 21 વર્ષ કરવામાં આવે. તેમનું

Related Articles