શોધખોળ કરો

રાહુલ ગાંધી પરત નહીં ખેંચે રાજીનામું? જાણો કારણ

સુત્રોના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસ વિકલ્પો પર વિચાર કરી રહી છે. કોંગ્રેસમાં એક કાર્યકાળી અધ્યક્ષ અથવા પાર્ટી ચલાવવા માટે નેતાઓનું એક ગ્રુપ બનાવવામાં આવી શકે છે. રાહુલ ગાંધી હાલ કેરળ પ્રવાસ પર છે તેઓ પરત આવશે ત્યારે આ નિર્ણય લેવામાં આવી શકે છે.

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં પરાજય મેળવ્યા બાદ કોંગ્રેસમાં સતત હલચલ મચી ગઈ છે. થોડા દિવસ પહેલાં જ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું જોકે હજુ સુધી રાહુલ ગાંધીએ રાજીનામું પરત ખેંચ્યું નથી. રાહુલ ગાંધી પરત નહીં ખેંચે રાજીનામું? જાણો કારણ સુત્રોના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસ વિકલ્પો પર વિચાર કરી રહી છે. કોંગ્રેસમાં એક કાર્યકાળી અધ્યક્ષ અથવા પાર્ટી ચલાવવા માટે નેતાઓનું એક ગ્રુપ બનાવવામાં આવી શકે છે. રાહુલ ગાંધી હાલ કેરળ પ્રવાસ પર છે તેઓ પરત આવશે ત્યારે આ નિર્ણય લેવામાં આવી શકે છે. રાહુલ ગાંધી પરત નહીં ખેંચે રાજીનામું? જાણો કારણ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી પહેલા પ્રિયંકાને ઉત્તરપ્રદેશમાં પૂર્વાચલની જવાબદારી સોંપી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રિયંકા આ જિલ્લાઓમાં તમામ પાર્ટી અધ્યક્ષો પાસેથી પણ હારના કારણો જાણવાનો પ્રયાસ કરશે. મુલાકાત અને સવાલ-જવાબોના આ પ્રવાસ બાદ પાર્ટી ભવિષ્યની રણનીતિ અને ફેરફારો પર નિર્ણય કરશે. 1 જુને દિલ્હીમાં મળેલી કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં સોનિયાની સંસદીય દળા નેતા તરીકેની પસંદગી કરાઈ હતી. આ દરમિયાન રાહુલે કહ્યું હતું કે, અમે લોકસભામાં ભાજપને વોકઓવર નહીં આપીએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

Embed widget