Rajasthan Election Result 2023: ટોંકથી સચિન પાયલટની જીત, જાણો કેટલા હજાર મતે જીત્યા

સચિન પાયલટ
Source : PTI
રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ જીત્યા છે. તેઓ સતત બીજી વખત ટોંક વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા.
Election Result 2023: રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ જીત્યા છે. તેઓ સતત બીજી વખત ટોંક વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા. ટોંકમાં પાયલોટની જીત મહત્વની છે કારણ કે આજ સુધી અહીં

