Rajasthan Election 2023: રાજસ્થાનમાં શરુઆતના વલણમાં BJPને બહુમત, સચિન પાયલટને લઈ આવ્યા મોટા સમાચાર  

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે  સવારથી જ મતગણતરી ચાલી રહી છે. શરુઆતના વલણ ભારતીય જનતા પાર્ટી (BJP)ની તરફેણમાં છે. તાજેતરના અપડેટ મુજબ ભાજપ 199માંથી 126 સીટો પર આગળ છે.

Rajasthan Election Result 2023: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે  સવારથી જ મતગણતરી ચાલી રહી છે. શરુઆતના વલણ ભારતીય જનતા પાર્ટી (BJP)ની તરફેણમાં છે. તાજેતરના અપડેટ મુજબ ભાજપ 199માંથી 126 સીટો પર આગળ છે. કોંગ્રેસ 61 બેઠકો

Related Articles