Assembly Election Result 2023: નાથદ્વારામાંથી કોગ્રેસના દિગ્ગજ નેતા સીપી જોશી હાર્યા, ભાજપના ઉમેદવારની જીત

ફોટોઃ ટ્વિટર
Nathdwara Seat Live Updates: ભાજપના ઉમેદવાર વિશ્વરાજ સિંહ મેવાડ રાજસમંદ જિલ્લાની નાથદ્વારા વિધાનસભા બેઠક પર જીત્યા છે
Rajasthan Election Result, Nathdwara Seat Live Updates: બધાની નજર રાજસ્થાનના રાજસમંદ જિલ્લાની નાથદ્વારા સીટ પર હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સીપી જોશી અહીંથી ચૂંટણી મેદાનમાં હતા. તેમની સામે ભાજપે મહારાણા પ્રતાપના વંશજ

