Rajasthan Election Result: રાજસ્થાનમાં રાજ્યપાલને મળી અશોક ગેહલોત સોંપશે રાજીનામું

Rajasthan Election Result:  રાજસ્થાન કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે. દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે સાંજે 5:30 વાગ્યે રાજ્યપાલને રાજીનામું સોંપશે

Rajasthan Election Result:  રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોગ્રેસ હાર તરફ આગળ વધી રહી છે.  દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે સાંજે 5:30 વાગ્યે રાજ્યપાલને રાજીનામું સોંપશે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર

Related Articles