Exclusive: બીજેપીની CM ફેસની રેસમાં રાજસ્થાનના 'યોગી'નું પણ નામ, જાણો શું બોલ્યા બાબા બાલકનાથ ?

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની મતગણતરી પુરી થવાના આડે હવે ગણતરીના કલાકો બાકી છે. આજે સાંજ સુધીમાં તમામ વસ્તુઓ સ્પષ્ટ થઈ જશે કે રાજસ્થાનમાં કોની સરકાર બનશે
Rajasthan Assembly Election 2023: રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની મતગણતરી પુરી થવાના આડે હવે ગણતરીના કલાકો બાકી છે. આજે સાંજ સુધીમાં તમામ વસ્તુઓ સ્પષ્ટ થઈ જશે કે રાજસ્થાનમાં કોની સરકાર બનશે. આ પહેલા દરેક જગ્યાએ

