શોધખોળ કરો

પંજાબ અને કેરલ બાદ રાજસ્થાન સરકાર નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં પ્રસ્તાવ લાવશે

ગુરુવારે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે તેની જાહેરાત કરી છે.

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ રાજસ્થાન સરકાર પણ વિધાનસભામાં પ્રસ્તાવ લઇને આવશે. આ અગાઉ પંજાબ અને કેરલ સરકાર પણ વિધાનભામાં સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરાવી ચૂકી છે. ગુરુવારે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે તેની જાહેરાત કરી છે. ગેહલોત સરકાર 24 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલા બજેટ સત્ર દરમિયાન આ પ્રસ્તાવ રાજ્ય વિધાનસભામાં લાવશે. નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે કહ્યું કે તમામ લોકોને પોતાનો વિરોધ વ્યક્ત કરવાનો અધિકાર છે. અમારી સરકાર પણ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ લઇને આવશે. રાજસ્થાન સિવાય પશ્વિમ બંગાળની સરકાર પણ આ કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી ચૂકી છે. રાજ્યના સંસદીય કાર્યમંત્રી પાર્થ ચેટર્જીએ કહ્યું કે, 27 જાન્યુઆરીના બપોરે બે વાગ્યે વિધાનસભાના વિશેષ સત્રમાં આ પ્રસ્તાવ લાવવામાં આવશે. તે સિવાય કેરલ અને પંજાબની સરકાર આ કાયદાના વિરુદ્ધમાં પ્રસ્તાવ પાસ કરી ચૂકી છે. મહારાષ્ટ્ર સરકારે પણ સીએએ વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરવાનો નિર્ણય લીધો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય

Heavy Rain Alert: આગામી 72 કલાક વરસાદનું એલર્ટ, આ રાજ્યોને લઈ હવામાન વિભાગની ચેતવણી 

મહિલાઓ દરરોજ 289 તો પુરુષ ફક્ત 88 મિનિટ કરે છે ઘરના કામ, રિપોર્ટમાં થયો ખુલાસો

Gujarat Foundation Day: ગુજરાતનો 66મો સ્થાપના દિવસ, PM મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે આપી શુભેચ્છા

વિડિઓઝ

Ahmedabad News : લારી ન છોડી તો દારૂનો ધંધો કરીશ, મહિલાએ આપી ચીમકી
Gujarat Foundation Day : ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલ પાઠવી શુભકામના
Delhi NCR Rain : દિલ્લી-NCRમાં કરા સાથે વરસાદ, ફૂંકાયું મીની વાવાઝોડું
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી પહેલા ઝેર, પરિણામ પછી પ્રેમ
Hun To Bolish : હું તો બોલીશ : આવો આઈસક્રીમ લાવશે એટેક!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય
Gujarat Monsoon 2026: રાજ્યમાં ચોમાસું સારૂ રહેવાની 11 તજજ્ઞોની આગાહી,  40થી 50 ઈંચ વરસાદ વરસશે

Petrol-Diesel Price Hike: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં થશે વધારો, સરકારે કહી આ વાત 
Petrol-Diesel Price Hike: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં થશે વધારો, સરકારે કહી આ વાત 
Heavy Rain Alert: આગામી 72 કલાક વરસાદનું એલર્ટ, આ રાજ્યોને લઈ હવામાન વિભાગની ચેતવણી 
Heavy Rain Alert: આગામી 72 કલાક વરસાદનું એલર્ટ, આ રાજ્યોને લઈ હવામાન વિભાગની ચેતવણી 
AC Tips: આખી રાત AC ચાલુ રાખી ઊંઘવાથી થઈ શકે છે આ સમસ્યાઓ! જાણી લો

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં થશે ધરખમ વધારો!  JCM એ ચેરમેનને સોંપ્યો રિપોર્ટ 

સુરત ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નો ભવ્ય પ્રારંભ, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને મળશે વૈશ્વિક ફલક

Gujarat Foundation Day 2026: ગુજરાતની માથાદીઠ આવક પ્રથમવાર ૩ લાખને પાર, દેશના કુલ નિકાસમાં 26 ટકા સાથે રાજ્ય પ્રથમ

Embed widget