Rajasthan Election Result: ઉત્સવના માહોલ વચ્ચે ભાજપને ઝટકો, વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડની હાર

( Image Source : PTI )
Rajasthan Results 2023: પૂર્વ સીએમ વસુંધરા રાજે જીત્યા છે. તેમણે કોંગ્રેસના ઉમેદવારને 53,193 મતોના માર્જિનથી હરાવ્યા હતા.
Rajasthan Results 2023: રાજસ્થાનમાં ભાજપ ભલે જીત તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ તેના એક મોટા નેતાની ચૂંટણીમાં હાર થઈ છે. રાજસ્થાન વિધાનસભાના વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડને તારાનગર