શોધખોળ કરો

રાફેલની પુજા કરવા અને લીંબુ મુકવાને લઇને રક્ષામંત્રી રાજનાથ સિંહે શું આપી પ્રતિક્રિયા, જાણો વિગતે

ઉલ્લેખનીય છે કે, રક્ષામંત્રી રાજનાથ સિંહે દશેરાના તહેવારે જ પેરિસમાં ફ્રાન્સની દર્સા એવિએશન પાસેથી પહેલા રાફેલ લડાકૂ વિમાનની ડિલીવીરી લીધી હતી

નવી દિલ્હીઃ ફ્રાન્સ પ્રવાસથી પરત ફરેલા કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે પ્રત્રકારો સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમને રાફેલની પુજા અને લીંબુ મુકવા અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમને કહ્યુ કે મને લાગ્યુ તે બધુ મે કર્યુ છે. પુજા પદ્ધતિ પર ઉઠાવેલા સવાલોને લઇને રાજનાથ સિંહે જવાબ આપ્યો, તેમને કહ્યું કે, મને જે ઉચિત લાગ્યુ તે મે કર્યુ છે, અને આગળ પણ આમ જ કરતો રહીશ. ગુરુવારે રાત્રે રક્ષામંત્રી રાજનાથ ફ્રાન્સ પ્રવાસથી પરત ફર્યા હતા. રાફેલની પુજા કરવા અને લીંબુ મુકવાને લઇને રક્ષામંત્રી રાજનાથ સિંહે શું આપી પ્રતિક્રિયા, જાણો વિગતે ઉલ્લેખનીય છે કે, રક્ષામંત્રી રાજનાથ સિંહે દશેરાના તહેવારે જ પેરિસમાં ફ્રાન્સની દર્સા એવિએશન પાસેથી પહેલા રાફેલ લડાકૂ વિમાનની ડિલીવીરી લીધી હતી. રાફેલની પુજા કરવા અને લીંબુ મુકવાને લઇને રક્ષામંત્રી રાજનાથ સિંહે શું આપી પ્રતિક્રિયા, જાણો વિગતે આ દરમિયાન રક્ષામંત્રીએ રાફેલની પુજા, શસ્ત્ર પુજા કરી, રાફેલના પૈડાંની નીચે લીંબુ મુક્યુ, નાળિયેર વધેર્યુ, નળાછડી બાંધી અને ગંગા જળ છાંટ્યુ હતુ. આની એક તસવીર સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં લોકોએ રક્ષામંત્રી રાજનાથને ટ્રૉલ કરવાનુ શરૂ કર્યુ હતુ.

ટોપ સ્ટોરી

ટાઈગર શ્રોફ પર હુમલા બાદ અભિજીત દિપકે ભડક્યા:
ટાઈગર શ્રોફ પર હુમલા બાદ અભિજીત દિપકે ભડક્યા: "આવું ત્યારે થાય જ્યારે પોલીસ..."
8મું પગાર પંચ: DA, HRA અને પેન્શન વધારા પર મોટો નિર્ણય! મુંબઈ બેઠક કેમ બની ખાસ?
8મું પગાર પંચ: DA, HRA અને પેન્શન વધારા પર મોટો નિર્ણય! મુંબઈ બેઠક કેમ બની ખાસ?
પગાર નહીં, ખરાબ બોસના ત્રાસથી લોકો છોડે છે નોકરી! રિસર્ચમાં થયો મોટો ખુલાસો
પગાર નહીં, ખરાબ બોસના ત્રાસથી લોકો છોડે છે નોકરી! રિસર્ચમાં થયો મોટો ખુલાસો
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
Embed widget