શોધખોળ કરો

Rajya Sabha Election Result: ક્રોસ વોટિંગ કરનારા BJP MLA પર એક્શન, રાજ્યસભા ચૂંટણીમાં કોગ્રેસને આપ્યો હતો મત

રાજસ્થાનમાં રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કરતા ખળભળાટ મચી ગયો હતો. મતદાનમાં ભાજપના ધારાસભ્ય શોભારાણીએ કોંગ્રેસની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું હતું.

Rajashthan Rajya Sabha Election Result: ચૂંટણીને લોકશાહીનો મહાન તહેવાર માનવામાં આવે છે. મતની શક્તિ એટલી બધી હોય છે કે તેનું શબ્દોમાં વર્ણન કરવું સહેલું નથી. આવી સ્થિતિમાં, જ્યારે 10 જૂને રાજસ્થાનમાં રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણીમાં ભાજપના એક ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું, તો પાર્ટીએ તેમને તરત જ સસ્પેન્ડ કરી દીધા.

રાજસ્થાનમાં રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કરતા ખળભળાટ મચી ગયો હતો. મતદાનમાં ભાજપના ધારાસભ્ય શોભારાણીએ કોંગ્રેસની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. જ્યાં 1 વોટથી કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ તિવારીની જીતનો જાદુઈ આંકડો 41 પર પહોંચ્યો હતો. આ રીતે સત્તા પર રહેલી કોંગ્રેસ પાર્ટીએ ત્રણ બેઠકો જીતી હતી.

આવી સ્થિતિમાં બીજેપી ધારાસભ્ય શોભા રાની કુશવાહાએ ક્રોસ વોટિંગ કરીને કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ તિવારીને વોટ કર્યો હતો, જેના પછી પાર્ટીએ કાર્યવાહી કરીને શોભરાનીને સસ્પેન્ડ કરી દીધા છે. વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયા (જીસી કટારિયા)એ કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ તિવારીને મત આપવા અંગે 7 દિવસમાં શોભા રાની પાસે જવાબ માંગ્યો છે. ભાજપે શોભા રાનીની પાર્ટીની પ્રાથમિક સદસ્યતા પણ સમાપ્ત કરી દીધી છે.

સીએમ ગેહલોતનું નિવેદન

મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી અશોક ગેહલોતે સ્પષ્ટ કહ્યું કે શોભા રાની કુશવાહાએ કોંગ્રેસને વોટ આપ્યો છે. આ માટે તે તેમનો આભાર માને છે. ગેહલોતે કહ્યું કે શોભા રાનીએ હોર્સ ટ્રેડિંગના ભાજપના ઈરાદાથી નારાજ થઈને કોંગ્રેસને આ વોટ આપ્યો છે. બીજી તરફ શોભા રાનીએ નિખાલસતાથી કોંગ્રેસને મત આપ્યો છે તે સ્વીકારી લીધું છે. તેમના પરથી એવું લાગે છે કે તેમનો ક્રોસ વોટ પૂર્વ નિર્ધારિત હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget