શોધખોળ કરો

મોદીની મદદ કરીને ગુનો કર્યો હોય તેમ અનુભવુ છું: જેઠમલાની

લખનૌ: પૂર્વ કેંદ્રીય કાયદા પ્રધાન રામ જેઠમલાનીએ રવિવારે કહ્યું કે વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં વિદેશી બેંકોમાં રહેલુ કાળુ નાણુ પાછુ લાવવા સહિત તમામ વાયદાઓને ધ્યાનમાં રાખીને તેમણે નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યુ હતું. પણ હવે આમ કરવા બદલે તેઓ પોતાને ગુનેગાર માને છે. અને છેતરાયા હોય તેમ અનુભવે છે. જેઠમલાનીએ સમાજવાદી સિંધી સમાજના પ્રાંતિય અધિવેશનમાં હાજરી આપતા કહ્યું કે મોદીને પ્રધાનમંત્રી બનાવવામાં તેમનો પણ સહયોગ હતો. કેમકે તેમણે કાળુ નાણુ પાછુ લાવવાની વાત કહી હતી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી બન્યા બાદ પીએમ મોદી કાળુ નાણુ પાછું ન લાવ્યા. હવે એમ લાગે છે કે તેઓ પોતાનું એક પણ વચન નહિ પાળે. હું પોતે છેતરાયાની લાગણી અનુભવુ છું. હું ગુનેગાર છું કે મે મોદીની મદદ કરી. હું તમારી વચ્ચે એ કહેવા આવ્યો છું કે તમે પીએમની વાતોનો ભરોસો ન કરતા. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવી છબિ સારી છે. તે દેશનું ભવિષ્ય છે. સમાજવાદી પાર્ટીના સભ્ય અમર સિંહે આ આવસર પર કહ્યું કે તે જેઠમલાનીનું સન્માન કરે છે કેમકે તેઓ ન્યાયની વાત કરે છે. તેમણે સિંધી સભાના પ્રતિનિધિઓને ઉત્તરપ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેવા કહ્યું જેથી સમાજવાદી પાર્ટી સતત બીજી વાર સત્તા પર આવી શકે.

ટોપ સ્ટોરી

યૂપી ચૂંટણીઃ સર્વેએ મચાવ્યો તહેલકો, 'કાંટે કે ટક્કર'માં કોની બની રહી છે સરકાર ?

રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ

BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?

પંજાબના રાજકારણમાં મોટા સમાચાર, આજે અકાલી દળ અને ભાજપના ગઠબંધનની થશે જાહેરાત

વિડિઓઝ

Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ
બદ્રીનાથ દાન ચોરી બાદ SITની તપાસ સમિતિએ શું આપ્યા મંદિર મેનેજમેન્ટને સૂચનો
પાટીદાર-ચૌધરી એકતાની હાંકલ પર પાટીદારના નેતાઓએ શું આપી પ્રતિક્રિયા
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર

Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'

Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર

બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!

Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ

ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન

Embed widget