કોઇને ખ્યાતિ મળી તો કોઇની વધી સંપત્તિ, જાણો આજે ક્યાં છે મંદિર આંદોલનના ફાયરબ્રાન્ડ નેતા?

(Photo- Social Media)
Ram Mandir Pran Pratishtha:1984માં શરૂ થયેલા આંદોલને લગભગ ત્રણ દાયકા સુધી ભારતના રાજકારણને પ્રભાવિત કર્યું.
Ram Mandir Pran Pratishtha: રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સાથે જ અયોધ્યામાં મંદિર આંદોલનનો અંત આવશે. 1984માં શરૂ થયેલા આંદોલને લગભગ ત્રણ દાયકા સુધી ભારતના રાજકારણને પ્રભાવિત કર્યું. શરૂઆતમાં આ આંદોલન સાથે

