Ratan Tata death LIVE updates: રતન ટાટાના અંતિમ દર્શન માટે ઉમટી ભીડ, અમિત શાહે કહ્યુ- 'તેઓ સાચા દેશભક્ત હતા'
Ratan Tata death LIVE updates: પદ્મ વિભૂષણથી સન્માનિત 86 વર્ષીય રતન ટાટાએ રાત્રે 11.30 વાગ્યે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
LIVE
Background
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓ અને ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને ઓટો ક્ષેત્રના દિગ્ગજ આનંદ મહિન્દ્રા સહિત ઘણા ઉદ્યોગપતિઓએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ રતન ટાટાને યાદ કરતા લખ્યું - 'દેશનું અમૂલ્ય રત્ન ખોવાઈ ગયું'. રતન ટાટા ભારતનું ગૌરવ હતા, તેઓ હંમેશા આવનારી પેઢીના ઉદ્યોગપતિઓ માટે રોલ મોડેલ રહેશે.
રવિ શાસ્ત્રીએ રતન ટાટાને આપી શ્રદ્ધાંજલિ
#WATCH | Former head coach of the Indian cricket team, Ravi Shashtri pays last tributes to Ratan Tata in Mumbai pic.twitter.com/ewXldcdOqK
— ANI (@ANI) October 10, 2024
રતન ટાટાના અંતિમ દર્શન માટે પહોંચ્યા ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે
#WATCH | Shiv Sena (UBT) leader Uddhav Thackeray along with Aadtiya Thackeray, Anil Desai and Arvind Sawant pays last tributes to Ratan Tata in Mumbai pic.twitter.com/tyznXnvfd0
— ANI (@ANI) October 10, 2024
Ratan Tata Death Live Updates: રતન ટાટાને ભારત રત્ન આપવાની માંગ
મહારાષ્ટ્રની કેબિનેટે એક ઠરાવ પસાર કર્યો છે. જેમાં રતન ટાટાને મરણોપરાંત ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી છે.
आज एक बैठक में महाराष्ट्र कैबिनेट ने उद्योगपति रतन टाटा का नाम भारत रत्न पुरस्कार के लिए प्रस्तावित करने का फैसला किया है। महाराष्ट्र कैबिनेट ने आज एक शोक प्रस्ताव भी पारित किया। pic.twitter.com/pSkabOPQ6q
— ANI_HindiNews (@AHindinews) October 10, 2024
Ratan Tata Death Live Updates: NCPA લૉનમાં સર્વધર્મ પ્રાર્થના થઈ રહી છે
NCPA લૉનમાં જ્યાં રતન ટાટાનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો છે ત્યાં સર્વ ધર્મ પ્રાર્થના થઇ રહી છે. હિન્દુ ધર્મગુરુઓ, મુસ્લિમ ધર્મગુરુઓ પણ હાજર છે. દરેક ધર્મના ગુરુઓ એક પછી એક શાંતિ પ્રાર્થના કરી રહ્યા છે.
#WATCH मुंबई | दिग्गज उद्योगपति रतन टाटा के तिरंगे में लिपटे पार्थिव शरीर को NCPA लॉन में जनता के अंतिम दर्शन के लिए रखा गया।
— ANI_HindiNews (@AHindinews) October 10, 2024
आज शाम 4 बजे के बाद वर्ली श्मशान घाट में उनका अंतिम संस्कार किया जाएगा। pic.twitter.com/2VE6WJgAZA
Ratan Tata Death Live Updates: શરદ પવાર અને સુપ્રિયા સુલે પહોંચ્યા
શરદ પવાર પણ રતન ટાટાના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે પહોચ્યા હતા. સુપ્રિયા સુલે પણ તેમની સાથે છે.
#WATCH NCP-SCP प्रमुख शरद पवार और सुप्रिया सुले ने मुंबई के एनसीपीए मैदान पहुंचकर रतन टाटा को अंतिम श्रद्धांजलि दी। pic.twitter.com/AcrfoyFa9n
— ANI_HindiNews (@AHindinews) October 10, 2024