શોધખોળ કરો

દેશના આ ઉદ્યોગગૃહે કોરોનાવાયરસ સામે લડવા 1500 કરોડની સહાયની જાહેરાત કરી, જાણો ચેરમેને શું કહ્યું ?

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને આજે 1000ને પાર પહોંચી ગઈ છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના ખતરાને લઈ 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

નવી દિલ્હીઃ કોરોનાવાયરસના ચેપના કારણે ફેલાયેલા રોગચાળા સામે લડવા માટે વડાપ્રધાન નનરેન્દ્ર મોદીએ ઉદ્યોગપતિઓને સહાય આપવાની અપીલ કરી છે. આ અપીલને માન આપીને તાતા ગ્રુપે કુલ 1500 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. તાતા ગ્રુપમાં સૌથી વધુ હિસ્સો ધરાવતા તાતા ટ્રસ્ટ અને તાતા જૂથની કંપનીઓએ મળીને કુલ 1500 કરોડ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે. દેશના કોઇ પણ ઉદ્યોગગૃહ દ્વારા કોરોના માટે કરવામાં આવેલી આ મોટી સહાય છે. તાતા ટ્રસ્ટે શનિવારે એક પહેલ કરીને 500 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. ત્યાર બાદ મોદીની અપીલને માન આપીને તાતા સન્સે વધુ 1000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. તાતા ટ્રસ્ટના ચેરમેન રતન ટાટાએ ટ્વિટ કરી કે, કોરોનાવાયરસ વર્તમાન સમયનો સૌથી મોટો પડકાર છે. તાતા જૂથ અને સમૂહની કંપનીઓ અગાઉ પણ મુશ્કેલીના સમયમાં મદદ માટે આગળ આવી હતી અને હાલમાં દેશને મદદ કરવાનો સમય છે ત્યારે તાતા જૂથ પાછું નહીં પડે. તેમણે કહ્યું કે, વિશ્વમાં અને દેશમાં તાત્કાલિક પગલાં ભરવાની જરૂર છે. તાતા જૂથ દ્વારા જાહેર કરાયેલી સહાયની રકમનો ઉપયોગ કોરોનાની સારવાર અને સંક્રમણને રોકવા માટે કાર્ય કરી રહેલા મેડિકલ સ્ટાફની અંગત સુરક્ષા માટેના ઉપાયો માટે કરાશે. આ ઉપરાંત કોરોનાથી પીડિત દર્દીઓ માટે વેન્ટિલેટર ઉપલબ્ધ કરાવવા માટે, ટેસ્ટિંગ કીટ ઉપલબ્ધ કરાવવા માટે, ઇન્ફેક્ટેડ દર્દીઓ માટે વધુ યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા અને સામાન્ય પ્રજાને જાગૃત કરવા માટે પણ આ રકમનો ઉપયોગ કરવામાં આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે

Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી

અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે

Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો

Embed widget