શોધખોળ કરો

ફૂલ વેચતી મહિલાના બેંક એકાઉન્ટમાં હતા 60 રૂપિયા, અચાનક જમા થયા આટલા કરોડ તો ઉડી ગયા હોશ

સઈદ મલિક બુરહાન અને તેની પત્ની ફૂલ વેચીને ગુજરાન ચલાવે છે. બુરહાને કહ્યું, બે ડિસેમ્બરે તેઓ અમારા ઘરમાં સર્ચ ઓપરેશન માટે આવ્યા હતા.

ચન્નાપટનાઃ કર્ણાટકના ચન્નાપટનામાં ફૂલ વેચતી  મહિલાના ખાતામાં 30 કરોડ રૂપિયા જમા થયા બાદ સમગ્ર પરિવાર હેરાન રહી ગયો હતો. પરિવાર તબીબી જરૂરિયાતો પૂરી કરવા આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. અહેવાલ મુજબ બેંક અધિકારીએ થોડા દિવસો પહલા તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો અને આટલી રકમ ક્યાંથી આવી તે જણાવવા કહ્યું હતું. સર્ચ ઓપરેશન માટે આવ્યા અધિકારીઓ ને.... સઈદ મલિક બુરહાન અને તેની પત્ની ફૂલ વેચીને ગુજરાન ચલાવે છે. બુરહાને કહ્યું, બે ડિસેમ્બરે તેઓ અમારા ઘરમાં સર્ચ ઓપરેશન માટે આવ્યા હતા. તેમણે એટલું જણાવ્યું કે, મારી પત્નીના ખાતામાં મોટી રકમ જમા થઈ છે. આધાર કાર્ડ લઈને પત્ની સાથે મળવા આવવાનું કહ્યું. બુરહાને દાવો કર્યો કે, બેંક કર્મચારીએ એક દસ્તાવેજ પર સહી કરવા તેના પર ખૂબ દબાણ કર્યું હતું પરંતુ ના પાડી દીધી હતી. ઓનલાઇન પોર્ટલ પરથી ખરીદી હતી સાડી બુરહાને કહ્યું, તેણે ઓનલાઇન પોર્ટલ પરથી સાડી ખરીદી હતી. જે બાદ કાર જીતવાના કારણે બેંકની માહિતી માંગવામાં આવી હતી. આ પછી હું મારા ખાતામાં રકમ ક્યારે આવશે તે જાણવા ભટકતો રહેતો હતો. અમારા ખાતામાં 60 રૂપિયા હતા પરંતુ આટલી રકમ અચાનક ક્યાંથી આવી તે સમજી શકતા નથી. ઈન્કમ ટેક્સ વિભાગને જાણ કરી હોવાનો દાવો બુરહાને એમ પણ જણાવ્યું કે, ઇન્કમ ટેક્સ વિભાગને એક અરજી પણ આપી હતી. પહેલા તેઓ તપાસ કરવા ઈચ્છુક નહોતા. ફરિયાદ બાદ પોલીસે આઈપીસીની વિવિધ કલમ અંતર્ગત કેસ દાખલ કર્યો. પોલીસના જણવ્યા મુજબ, તેના ખાતામાંથી કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શન અંગે બુરહાનને ખબર નહોતી. IND Vs NZ: વિરાટ કોહલીએ ગાંગુલીનો તોડ્યો રેકોર્ડ, હવે માત્ર બે ખેલાડી જ છે આગળ IND v NZ: પ્રથમ વન ડેમાં કોહલીએ આ રીતે આઉટ કર્યો હેનરી નિકોલસને, ICCને યાદ આવી જોન્ટી રોડ્સની
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Impact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્તKhyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget